________________
સમયસાર : આત્મખ્યાતિ
આકૃતિ
Yભવન પ્રજ્ઞા ગૃહીત – ચિયિતા) મમ |
પર ભાવો
અહં,
'
જે ફુટપણે - પ્રગટપણે “નિયત' -' નિશ્ચિત સ્વલક્ષણાવલંબિની પ્રજ્ઞાથી - “નિયત સ્વત્તક્ષવનંવિન્યા પ્રજ્ઞયા' - પ્રવિભક્ત - પ્રકૃષ્ટપણે વિભક્ત “ચેતયિતા' - ચેતનારો – ચેતક તે આ હું છું, “સોડામર્દ', અર્થાત્ જે પ્રગટપણે ત્રણે કાળમાં નિશ્ચય નિશ્ચયરૂપ નિયત “સ્વ” - પોતાના પોતીકા લક્ષણને અવલંબનારી પ્રજ્ઞાથી “પ્રવિભક્ત” - પ્રકષ્ટપણે સર્વથા “વિભક્ત” - વિશેષે કરીને “ભક્ત” - ભાગરૂપ કરવામાં આવેલો - જુદો પાડવામાં આવેલો “ચેતયિતા' - ચેતનારો ચેતક ચેતન એવો આ આત્મા તે ‘આ’ - પ્રત્યક્ષપણે સ્વસંવેદનથી અનુભવાઈ રહેલો હું છું અને જે આ “અવશિષ્ટ' - અવશેષ - બાકી રહેલા અન્ય સ્વલક્ષણથી લક્ષ્ય - ‘સન્ચસ્વનક્ષતસ્યા:* વ્યવહારતા ભાવો છે, તે સર્વેય વ્યાપક એવા ચેતયિતાપણાના વ્યાપ્યપણાને નહિ પામતા - પિતૃત્વસ્થ વ્યાપસ્ય વ્યાયત્વનાયતો, મ્હારાથી અત્યંત ભિન્ન છે, “અત્યન્ત મનો મન્ના', અર્થાત્ “અન્ય” - બીજા જ - જૂદા જ એવા અન્યોના સ્વલક્ષણથી લક્ષ્ય થતા એવા જે આ “અવશિષ્ટ' - બાકી બીજા બધા ભાવો વ્યવહારાય છે - વ્યવહારમાં વર્તાય છે, તે બધાય વ્યાપક એવા ચેતયિતાપણાનું વ્યાપ્યપણું પામતા નથી, ચેતનપણાથી વ્યાપ્ત નથી, એટલે આત્માથી અતિરિક્ત તે “સર્વેય” - કોઈપણ અપવાદ સિવાય બધાય ભાવો મહારાથી - હું ચેતયિતાથી “અત્યંત' - સર્વથા ભિન્ન - જૂદા - પૃથક છે. તેથી હું જ - મહારાથી જ, મહારા અર્થે જ, હારામાંથી જ, મહારામાં જ - મને જ રહું છું, ગમેવ કેવ મધ્યમેવ મત્ત પર્વ મધ્યેવ માનેવ ગૃહ્ના |
જે ખરેખર ! કહું છું, તે આત્માના - ચેતન એકક્રિયાપણાને લીધે – વેતનૈત્રિયીવાત્મના “ચતું છું” અર્થાત્ રહું છું એટલે આત્માના ચેતવા રૂપ - અનુભવવા રૂપ - ચેતન રૂપ એક ક્રિયાપણાને લીધે “ચેતું છું' - અનુભવું છું, સ્વ સંવેદનથી સંવેદું છું અને તે પણ પ્રેતયમાન ઘવ ચેતવે - “ચેતયમાન' જ – ચેતી રહેલો જ હું ચેતું છું, “ચેતયમાન - ચેતી રહેલા વડે જ ચેતું છું, “ચેતયમાન” - ચેતી રહેલા અર્થે જ ચેતું છું, “ચેતયમાનમાંથી જ' - ચેતી રહેલામાંથી જ ચેતું છું, “ચેતયમાનમાં જ - ચેતી રહેલામાં જ ચેતું છું, “ચેતવમાનને જ’ – ચેતી રહેલાને જ ચેતું છું, અર્થાત્ આમ કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ એ પકારક રૂપે ભેદ વિવલાથી હું ચેતયિતા આત્મા જ ચેતયિતા આત્માને જ ચેતું છું. અથવા તો હું નથી ચેતતો, નથી “ચેતયમાન - ચેતી રહેલો ચેતતો, નથી “ચેતયમાન - ચેતી રહેલા વડે ચેતતો, નથી “ચેતયમાન - ચેતી રહેલા અર્થે ચેતતો, નથી ચેતયમાનમાંથી' - ચેતી રહેલામાંથી ચેતતો, નથી “ચેતયમાનમાં' - ચેતી રહેલામાં ચેતતો, નથી “ચેતયમાનને' - ચેતી રહેલાને ચેતતો, અર્થાત્ ષકારક રૂપે અભેદ વિવક્ષાથી હું નથી ચેતતો, પરંતુ સર્વ વિશુદ્ધ ચિત્માત્ર ભાવ છું હું — વિતુ સર્વવિશુદ્ધવિનાત્ર માવોઝ િ| આવી જેની પરમાત્મધ્યાનની ઉત્કૃષ્ટ આત્મદશા છે એવા શ્રીમદ્ રાજચંદ્રના ટંકોત્કીર્ણ વચનામૃત છે કે –
ચિ ધાતુમય, પરમ શાંત, અડગ એકાગ્ર, એક સ્વભાવમય અસંખ્યાત પ્રદેશાત્મક ચિદાનંદઘન તેનું ધ્યાન કરો. જ્ઞાન.દ.વ.મો.અં.નો આત્યંતિક અભાવ પ્રદેશ સંબંધ પામેલાં પૂર્વ નિષ્પન્ન, સત્તા પ્રાપ્ત, ઉદય પ્રાપ્ત, ઉદીરણા પ્રાપ્ત ચાર એવાં ના.ગો.આ. વેદનીય વેદવાથી અભાવ જેને છે એવું શુદ્ધ સ્વરૂપ જિન ચિવર્સિ, સર્વ લોકાલોકભાસક ચમત્કારનું ધામ.' - શ્રીમદ રાજચંદ્ર, હાથનોંધ-૧
શુદ્ધ ચૈતન્ય
જ્યોતિ