________________
સમયસાર : આત્મખ્યાતિ
“પપ્રભુ જિન ! તુજ મુજ આંતરું, કિમ ભાંજે ભગવંત ? કર્મ વિપાકે હો કારણ જોઈને, કોઈ કહે મતિમંત. પદ્મ પ્રભ જિન ! પડિ થિઈ અણુભાગ પ્રદેશથી, મૂળ ઉત્તર બહુ ભેદ, ઘાતિ અઘાતિ હો બંધ ઉદય ઉદીરણા, સત્તા કર્મ વિચ્છેદ.. પપ્રભ જિન !”
- શ્રી આનંદઘનજી આકૃતિ
'મોક્ષ
બંધ પ્રદેશ પ્રકૃતિ સ્થિતિ અનુભાગ
અશુદ્ધ
આત્મ જ્યોતિ