________________
સમયસાર : આત્મખ્યાતિ
સ્વભાવથી પ્રચ્યવમાન જ’ - પ્રઍવી રહેલો જ રાગાદિથી પરિણમાવાય છે - શુદ્ધત્વમાવદ્રિષ્યવાન ઈશ્વ રહિમ રાજ્યતે | અર્થાત પોતે રાગાદિ ભાવને પામેલ હોવાથી પરદ્રવ્ય જે સ્ફટિકના રાગાદિનું નિમિત્તભૂત થાય છે તે પરદ્રવ્યથી સ્ફટિક શુદ્ધસ્વભાવથી પ્રચ્યવમાન - પ્રચ્યવતો સંતો - ભ્રષ્ટ થતો સતો રાગાદિથી પરિણમાવાય છે. તેમ “કેવલ - માત્ર - એકલો આત્મા છે, તે પરિણામ સ્વભાવપણું સતે પણ - સ્વના - પોતાના શુદ્ધસ્વભાવપણાએ કરીને રાગાદિ નિમિત્તપણાના અભાવને લીધે રાગાદિથી
સ્વયં” - પોતે - આપોઆપ નથી પરિણમતો - વિકિ: સ્વયં ન પરિણામને, પણ પરદ્રવ્યથી જ - સ્વયં રાગાદિ ભાવાપન્નતાએ કરીને - રાગાદિ ભાવ પ્રાપ્તપણાએ કરીને સ્વના રાગાદિ નિમિત્તભૂત એવાથી - શુદ્ધસ્વભાવથી “પ્રચ્યવમાન જ' - પ્રઐવી રહેલો જ રાગાદિથી પરિણમાવાય છે - શદ્વસ્વભાવતિ પ્રગવાન ઈવ રાતિમિઃ પરિણમ્યતે | અર્થાતુ પોતે રાગાદિ ભાવ પામેલ હોવાથી પરદ્રવ્ય જે આત્માનું રાગાદિ નિમિત્તભૂત હોય છે તે પરદ્રવ્યથી આત્મા શુદ્ધ સ્વભાવથી “પ્રચ્યવમાન જ
ચ્યવતો સતો જ - ભ્રષ્ટ થતો સતો જ રાગાદિથી પરિણામાવાય છે. એમ તો પ્રથમ વસ્તુ સ્વભાવ છે - તિ તાવત્ વસ્તુમાવ: ||
“યથા સ્ફટિકોપલ જપા પુષ્પ સમ્બન્ધન રાગાદિ રૂપ પરિણમતા હૈ એવું કિલ આત્મા પરિણામ સ્વભાવત્વે સત્યપિ - પરિણામ સ્વભાવ હોને પર ભી, યથા સ્ફટિકોપલ પરિણામ સ્વભાવ હોને પર જપા પુષ્પમન્તરેણ રાગાદિ રૂપ નહિ પરિણમતે તથા કેવલ આત્મા શુદ્ધ પરિણામ સ્વભાવ હોને પર ભી - સ્વસ્ય શુદ્ધ સ્વભાવ હોને પર ભી સ્વયં પરદ્રવ્ય નિરપેક્ષતયા - રાગાદિ કર્મ નિરપેક્ષતયા સ્વયં અપને આપ રાગાદિ રૂપ નહીં પરિણમતા. પરદ્રવ્યર્નવ સ્વયં રાગાદિ ભાવ પરિણમતયા પરદ્રવ્ય જે હૈ સ્વયં રાગાદિ ભાવ પરિણમન હોને સે સ્વસ્થ રાગાદિ નિમિત્તભૂતન સ્વયં કો રાગાદિ નિમિત્તભૂત હોને પર શદ્ધ સ્વભાવ સે મૃત કરાતા હુઆ રાગાદિભિઃ પરિણમનતે - રાગ દ્વેષાદિ ૩૫ પરિણમનકો પ્રાપ્ત હો જાતા હૈ. ઈતિ વસ્તુ સ્વભાવ.” - શ્રી ગણેશપ્રસાદજી વર્ણજીકા પ્રવચન (ટેપ રેકોર્ડિંગમે)
આકૃતિ
સ્વના
કેવલ
૧૮ સ્વના
કિવલ સ્ફટિક)
રક્તાદિ પદ્રવ્ય
નમિત્તભૂત
સ્વભાવ
આત્મનિમિત્ત /પરકો) ઈતિ
વા
રાગાદિથી સ્વયં નથી પરિણમતું : રાગાદિથી પરિશમાવાય છે : : રાગાદિથી સ્વયં નથી પરિણમતો : રાગાદિથી પરિસમાવાય છે
સિમ્યગુદૃષ્ટિ
જ્ઞાની વીતરાષ્ટ્ર
૪૭૨