________________
બંધ પ્રરૂપક સપ્તમ અંકઃ સમયસાર ગાથા ૨૨ વિચિત્રપણાના વશ થકી પ્રાણવ્યપરોપ - પ્રાણનાશ કદાચિત હો, કદાચિત મ હો, પણ જે જ આ હું હિંસુ છું એવો ‘સહકાર નિર્ભરો' - અહંકારરસ નિર્ભર - અહંકાર રસથી ભરેલો હિંસામાં અવ્યવસાય - ‘હિંસાધામધ્યવસાય:', તે જ નિશ્ચયથી તેનો બંધહેતુ છે, કારણકે નિશ્ચયથી પરભાવ એવા પ્રાણવ્યપરોપનું – પ્રાણહરણનું પરથી કરવાનું અશક્યપણું છે માટે - નિશ્ચયેન પરમાવસ્ય પ્રાપव्यपरोपस्य परेण कर्तुमशक्यत्वात् ।
સમ્યગદૃષ્ટિ - જ્ઞાની વીતરા»
૪૨૭