________________
બંઘ પ્રરૂપક સપ્તમ અંકઃ સમયસાર ગાથા ૨૫૪-૨૫૬
आत्मख्याति टीका कथमध्यवसायोऽज्ञानमिति चेत् -
कर्मोदयेन जीवा दुःक्खितसुखिता भवंति यदि सर्वे । कर्म च न ददासि त्वं दुःखितसुखिताः कथं कृतास्ते ॥२५४॥ कर्मोदयेन जीवा दुःखितसुखिता भवंति यदि सर्वे । कर्म च न ददाति तव कृतोसि कथं दुःखितस्तैः ॥२५५॥ कर्मोदयेन जीवा दुःखितसुखिता भवंति यदि सर्वे ।
कर्म च न ददति तव कथं त्वं सुखितः कृतस्तैः ॥२५६॥ सुखदुःखे हि तावज्जीवानां स्वकर्मोदयेनैव तदभावे । तयो भवितुमशक्यत्वात् स्वकर्म च नान्येनान्यस्य दातुं शक्यं तस्य स्व परिणामेनैवोपाय॑माणत्वात । ततो न कथंचनापि अन्योन्यस्य सुखदःखे कुर्यात् । अतः सुखितदुःखितान् करोमि सुखितदुःखितश्च क्रिये चेत्यध्यवसायो ध्रुवमज्ञानं
આત્મખ્યાતિ ટીકાર્ય સુખ-દુખ તો નિશ્ચયે કરીને જીવોના સ્વ કર્મોદયથી જ છે - તેના અભાવે તે બન્નેના હોવાનું અશક્યપણું છે માટે અને સ્વકર્મ અન્યથી અન્યનું દેવું શક્ય નથી - તેનું સ્વપરિણામથી જ ઉપાર્ધમાનપણું છે માટે, તેથી કોઈ પણ પ્રકારે અન્ય અન્યના સુખ-દુઃખે કરે નહિ, એથી કરીને સુખિત-દુઃખિત હું કરું છું. અને સુખિત દુઃખિત હું કરાવું છું – એવો અધ્યવસાય ધ્રુવ અજ્ઞાન છે. ૨૫૪, ૨૫૫, ૨૫૬
“અમૃત જ્યોતિ’ મહાભાષ્ય નિરાકુલતા એ સુખ છે, સંકલ્પ એ દુઃખ છે.” “અજ્ઞાન ટાળવાનું છે, અજ્ઞાન ગયું તેનું દુઃખ ગયું.”
- શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૮૬૪, વ્યાખ્યાન સાર, ઉપદેશ છાયા કર્યાકર્મસહુઅનુભવે એ, કોઈનરાખણહારતો.” - શ્રી વિનયવિજયજી કૃત પુણ્યપ્રકાશ સ્તવન
હું દુઃખી સુખી કરું છું અને હું દુઃખી સુખી કરાવું છું એવો આ અધ્યવસાય અજ્ઞાન કેમ? તેનો તાત્વિક ખુલાસો અહીં કર્યો છે - સુખ દુઃખ તો પ્રગટપણે જીવોના પોતાના - “સ્વ” કર્મોદયથી જ હોય છે - “સ્વ
કનૈવ', તેના સ્વ કર્મોદયના અભાવે તે બેનું – સુખ દુઃખનું હોવાનું અશક્યપણું છે માટે અને સ્વકર્મ બીજાથી બીજાને દેવું શક્ય નથી, તેનું સ્વ પરિણામથી જ ઉપાર્ધમાનપણું - કમાઈ રહ્યાપણું છે માટે, “તસ્ય
પરિણામેનોપાર્શ્વમાનવત', “સ્વ” કર્મની - પોતાના કર્મની કમાણી “સ્વ” પોતાના પરિણામ થકી જ હોય છે માટે, તેથી કોઈ પણ પ્રકારે બીજો બીજાના સુખ દુઃખ કરે નહિ- એથી કરીને સુખિઆ -દુઃખિઆ હું કરું છું અને સુખિઓ - દુઃખિઓ હું કરાવું છું એવો અધ્યવસાય ધ્રુવ અજ્ઞાન છે - ત્યય્યવસાયો ધ્રુવજ્ઞાન |
સમ્યગૃષ્ટિ
જ્ઞાની વીતરા,