________________
બંઘ પ્રરૂપક સપ્તમ અંકઃ સમયસાર ગાથા ૨૫૩ છું, પર જીવોથી હું દુઃખીઓ અને સુખી કરાવું છું, એવો “અધ્યવસાય' - માની બેસવાપણા રૂપ અધ્યારોપિત ભાવ ધ્રુવ અજ્ઞાન છે - ત્યષ્યવસાયો ધ્રુવજ્ઞાન અને તે અજ્ઞાન અધ્યવસાય તો જેને છે તે અજ્ઞાનીપણાને લીધે મિથ્યાષ્ટિ છે - સોડજ્ઞાનિવાભિવૃદિઃ અને જેને તે છે નહિ તે જ્ઞાનપણાને લીધે સમ્યગુદૃષ્ટિ છે - થી તુ નાસ્તિ ન જ્ઞાનિવાર્ સચરિઃ |
સમ્યગુદૃષ્ટિ
જ્ઞાની વીતરાગA
૪૧૩