________________
બંધ પ્રરૂપક સપ્તમ અંકઃ સમયસાર કળશ ૧૬૪ હોઈ ભાવબંધ હોય તો જ અને તે થકી જ નીપજે છે, એટલે રાગાદિ નેહરૂપ ભાવબંધ એ જ બંધનું મુખ્ય ઉપાદાનભૂત નિદાન છે, નિશ્ચય કારણ છે, એ વસ્તુતત્ત્વ અત્ર સ્પષ્ટ સમજી લેવા યોગ્ય છે.
આકૃતિ
રાગાદિથી ઐક્ય
અનેક
આત્મા |ચિઅચિત્ન બંધ કર (ઉપયોગ)
વધુ
કર્મ બહુલ | ચલનાત્મક જગત્ | Tીકર્મ કાયાદિ
કરણો
કેવલ બંધહેતુ