________________
નિર્જરા પ્રરૂપક ષષ્ઠ અંકઃ સમયસાર કળશ ૧૫ર સર્વથા પરિત્યાગ કરવો એ જ એક જે આ શાની છે, તે આવો જ્ઞાની અવધૂત કર્મફલ પરિત્યાગકશીલ મુનિ' - શુદ્ધોપયોગ દશાસંપન્ન શ્રમણ પૂર્વ પ્રારબ્ધોદયની પ્રેરણાથી, મન-વચન-કાયાનું કર્મ કરતાં છતાં, સુts દિ 4 કર્મથી બંધાતો નથી – “ો વધ્યતે કર્મળા' - નવીન કર્મ બંધથી બંધાતો નથી, પણ માત્ર પૂર્વબદ્ધ કર્મ નિજર છે. એમ અમૃતચંદ્રજીના આ અદ્ભુત તત્ત્વ રહસ્યપૂર્ણ પરમ તત્ત્વામૃત સંભૂત આ ઉત્થાનિકા કળશનું તાત્પર્ય છે.
૩૩૫