________________
નિર્જરા પ્રરૂપક ષષ્ઠ, અંકઃ સમયસાર કળશ ૧૫૨
ફલ લિપ્સ જ બંધાય છે, ફલ નિષ્કામી બંધાતો નથી એવા નીચેની ગાથાના ભાવનું સૂચન કરતો આ ઉત્થાનિકા સમયસાર કળશ (૨૦) કહે છે
शार्दूलविक्रीडित
कर्तारं स्वफलेन यत्किल बलात्कर्मैव नो योजयेत्, कुर्वाणः फललिप्सुरेव हि फलं प्राप्नोति यत्कर्मणः । ज्ञानं संस्तदपास्तरागरचनो नो बध्यते कर्मणा,
.
कुर्वाणोऽपि हि कर्म तत्फलपरित्यागैकशीलो मुनिः ॥ १५२ ॥
કર્તાને સ્વફલે બલે કરી ખરે ! ના કર્મ તો યોજતું, પામે છે ફલ કર્મનું ફલતણો લિપ્સ જ એ છે છતું, તેથી જ્ઞાન સતો જ રાગ ત્યજતો બંધાય ના કર્મથી; મુનિ કર્મ કરંત તત્કલપરિત્યાગૈકશીલો સ્વથી. ૧૫૨
અર્થ - કારણકે નિશ્ચયે કરીને આ તો સ્ફુટ છે કે કર્મ જ કર્તાને સ્વફલથી બલાત્કારે યોજે નહિ અને કારણકે (કર્મ) કરતો ફલલિપ્સ જ (ફલ લેવાની ઈચ્છાવાળો જ - ફલ કામનાવાળો જ) કર્મનું ફલ પ્રાપ્ત કરે છે, તેથી કરીને જ્ઞાન સતા જેણે રાગરચના અપાસ્ત કરી છે (ફગાવી દીધી છે) એવો તત્કલ પરિત્યાગૈકશીલ મુનિ કર્મ કરતાં છતાં કર્મથી બંધાતો નથી ! ૧૫૨
અમૃત પદ-(૧૫૨) .
કર્મ ફલ પરિત્યાગ જ જેનું, શીલ એક જ્ઞાની એવો,
કર્મ કરંતો પણ કર્મોથી, બંધાય ન સ્વયમેવો... કર્મફલ પરિત્યાગ જ જેનું. ૧ કર્તાને કર્મ બળથી સ્વફલથી, યોજે ન જઈને સામે,
કર્મતણું ફળ લેવા ઈચ્છે, તે જ કર્મ ફલ પામે... કર્મફલ પરિત્યાગ જ જેનું. ૨ જ્ઞાન સતો રાગરચના ત્યજતો, તેથી મુનિજન એવો,
કર્મ કરતો પણ કર્મોથી, બંધાય ન સ્વયમેવો... કર્મફલ પરિત્યાજ જેનું. ૩
-
‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય
અત્યંત ઉદાસ પરિણામે રહેલું એવું જે ચૈતન્ય તેને જ્ઞાની પ્રવૃત્તિમાં છે તેવું જ રાખે છે.'’
શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૩૨૧ ફલ કામનાવાળો જ કર્મથી બંધાય છે, ફલ કામના રહિત બંધાતો નથી એવા નીચેની ગાથાના ભાવનું આલેખન કરતો આ ઉત્થાનિકા કળશ કહ્યો છે - ŕર્વતેનયતિ વતાત્ નૈવ નો યોખયેત્ - કારણકે ખરેખર ! સ્ફુટપણે કર્તાને કર્મ જ સ્વફલથી બલાત્ - બલાત્કારે પરાણે યોજે નહિ - કે કર્તા તું આ અમારૂં ફળ ભોગવ એમ કર્મ કાંઈ જબરજસ્તીથી (Perforce) કર્તાને પોતાના ફળભોગથી યોજતું નથી, આ તો દેખીતી વાત છે અને કારણકે કર્મ કરતો ‘ફલ લિપ્સ જ' – ફળ મેળવવાની ઈચ્છા કરતો જ કર્મનું ફળ પ્રાપ્ત કરે છે - ુર્વાન છતતિપ્પુરૈવ હિ તં પ્રાપ્નોતિ યત્નર્મળઃ । તે ‘શાન સતો’ જ્ઞાનં સન્ - જ્ઞાનરૂપ જ હોવાપણારૂપ સ્થિતિ ધર હોઈ રાગ રચનાને અપાસ્ત કરતો
‘અપાત રાગરવનો રાગ રચનાને ફગાવી દેતો, તે કર્મફલના પરિત્યાગ એક શીલવાળા મુનિ - 'तत्फलपरित्यागैकशीलो मुनिः ' તે કર્મફલને સર્વ છોડવાના એક આચરણ સ્વભાવવાળો સાચો શાની સાધુ પુરુષ – શુદ્ધોપયોગ દશાસંપન્ન ખરેખરો સત્પુરુષ કર્મ કરતાં છતાં બંધાતો નથી, ‘ ુર્વાળોઽપિ ફ્રિ
.૩૩૩
-
-