________________
નિર્જરા પ્રરૂપક ષષ્ઠ અંક સમયસાર ગાથા ૨૨૨૨૩ “અમારૂં ગાયું ગાશે, તે ઝાઝાં ખાસડાં ખાશે, જે સમજીને ગાશે, તે છેલો વૈકુંઠ જશે.”
માટે સાંકડી કેડી - એકપદી માંથી તો કોઈ વિરલ મનુષ્ય જ જઈ શકે છે ને રાજમાર્ગે તો સહુ. કોઈ જઈ શકે છે એમ જાણી ભોગ મળે પણ નિર્લેપ રહેવા રૂપ એકપદી પર ચાલવાનું દુર્ઘટ કાર્ય કોઈ વિશિષ્ટ શાનીવિશેષને માટે રહેવા દઈ, ઈતર જનોએ તો વિષયત્યાગ રૂપ રાજમાર્ગે જ ચાલવામાં પોતાનું ધ્યાન કેંદ્રિત કરવા યોગ્ય છે, એજ અત્ર તાત્પર્ય છે.
If
સિમ્યગૃષ્ટિ
શાની.
Y
ઓ: “અધ્યાત્મસાર' - શ્રી યશોવિજયજી કૃત