________________
સમયસાર : આત્મખ્યાતિ
यथा खलु शंखस्य
तथा किल ज्ञानिनः परद्रव्यमुप जानस्यापि
परद्रव्यमुपभुंजानस्यापि न परेण श्वेतभावः कृष्णीकर्तुं शक्येत न परेण ज्ञानमज्ञानं कर्तुं शक्येत परस्य परभावतत्त्वनिमित्तत्वानुपपत्तेः । परस्य परभावतत्त्वनिमित्तत्वानुपपत्तेः ।
ततो ज्ञानिनः परापराधनिमित्तो नास्ति बंधः ।। यथा च यदा स एव शंख
तथा यदा स एव ज्ञानी परद्रव्यमुपभुंजानोऽनुप जानो
परद्रव्यमुपर्भुजानोऽनुप/जानो वा श्वेतभावं प्रहाय
ज्ञानं प्रहाय स्वयमेव कृष्णभावेन परिणमते स्वयमेवाज्ञानेन परिणमेत तदास्यश्वेतभावः स्वयंकृतः कृष्णभावः स्यात्। तदास्य ज्ञानं स्वयंकृतमज्ञानं स्यात् । તતો જ્ઞાનિનો કે સ્વાપર નિમિત્તો વંદઃ રરરરરરરરરરૂા.
આત્મખ્યાતિ ટીકાર્થ જેમ નિશ્ચયે કરીને શંખનો
તેમ નિશ્ચય કરીને શાનીને પરદ્રવ્ય ઉપભુંજતાં છતાં
પરદ્રવ્ય ઉપભુંજતાં છતાં પરથી શ્વેતભાવ કૃષ્ણ નથી કરી શકાતો - પરથી જ્ઞાન અજ્ઞાન નથી કરી શકાતું,
પરના પરભાવના તત્ત્વ નિમિત્તપણાની પરના પરભાવના તત્ત્વનિમિત્તપણાની અનુપપત્તિ છે માટે -
અનુપપત્તિ છે માટે, તેથી જ્ઞાનીને પરાપરાધનિમિત્ત બંધ છે નહિ. અને જેમ જ્યારે તે જ શંખ
તેમ જ્યારે તે જ જ્ઞાની પરદ્રવ્ય ઉપભુંજતો વા અનુપભુંજતો પદ્રવ્ય ઉપભુંજતો વા અનુપભુંજતો શ્વેતભાવ છોડી દઈ
શાન છોડી દઈ સ્વયમેવ કૃષ્ણભાવે પરિણમે છે,
સ્વયમેવ અજ્ઞાનથી પરિણમે, ત્યારે એનો શ્વેતભાવ સ્વયંકૃત કૃષ્ણભાવ હોય, ત્યારે એનું જ્ઞાન સ્વયંકત અજ્ઞાન હોય. તેથી જ્ઞાનીને જો હોય તો સ્વાપરાધ નિમિત્ત બંધ હોય. ૨૨-૨૨૩
અમૃત જ્યોતિ મહાભાષ્ય “એક અજ્ઞાનની નિવૃત્તિ ઈચ્છવી એ રૂપ જે ઈચ્છા તે સિવાય વિચારવાન જીવને બીજી ઈચ્છા હોય નહીં.” -- શ્રીમદ્ રાજચંદ્ર, એ. (૪૫૨), ૫૩૭
ઉત્થાનિકા કળશમાં સૂચવ્યા પ્રમાણે જ્ઞાનીને પરાપરાધ જનિત બંધ નથી એમ અત્ર શંખના દેયંતથી પ્રતિપાદન કર્યું છે અને આનો દાંત-દાતિક ભાવ પોતાની અનન્ય લાક્ષણિક શૈલીથી બિંબ-પ્રતિબિંબપણે સાંગોપાંગ વિવરી દેખાડી આત્મખ્યાતિ કર્તા પરમર્ષિએ અપૂર્વ તત્ત્વ પ્રકાશ રેલાવ્યો છે - જેમ શંખ છે, તેને “પદ્રવ્ય” - વિવિધ વર્ણવાળી માટી આદિ પુદ્ગલ દ્રવ્ય “ઉપભુંજતા’ - ઉપભોગવતાં છતાં પરથી “તભાવ' - (સફેદપણું) “કૃષ્ણ” - કાળો કરી શકાતો નથી - પરના પરભાવના તત્ત્વનિમિત્તપણાની અનુપપત્તિ - અઘટમાનતા છે માટે' - પરસ્ટ
૩૨૬