________________
નિર્જરા પ્રરૂપક ષષ્ઠ અંકઃ સમયસાર ગાથા ૨૧૩
‘પર પરિણામિકતા અછે, જે તુજ પુદ્ગલ જોગ હો મિત્ત !
જડ ચલ જગની એઠનો, ન ઘટે તુજને ભોગ હો મિત્ત 1... ક્યું જાણું.
‘‘મુજ જ્ઞાયકતા પર રસી રે લાલ, પરતૃષ્ણાએ તમ રે;
તે સમતારસ અનુભવે રે લાલ, સુમતિ સેવન વ્યાસ રે......
પ્રભુ શું ઈશ્યુ વિનવું રે લાલ, મુજ વિભાવ દુ:ખ રીતિ રે.'' - શ્રી દેવચંદ્રજી
શાની સમ્યગ્દષ્ટિ)
હ
૨૯૫