________________
નિર્જરા પ્રરૂપક ષષ્ઠ અંકઃ સમયસાર ગાથા ૨૧૩
अपरिग्गहो अणिच्छो भणिदो णाणी य णिच्छदे पाणं । अपरिग्गहो दु पाणस्स जाणगो तेण सो होंदि ॥२१३॥ અપરિગ્રહ અનિચ્છ જ્ઞાની કહ્યો રે, પાન ન ઈચ્છે સોય;
અપરિગ્રહ જ પાનનો રે, જ્ઞાયક તેથી હોય... રે શાની નિર્જરા. ૨૧૩
અર્થ અને અપરિગ્રહ અનિચ્છ કહેલો શાની પાનને નથી ઈચ્છતો અને પાનનો અપરિગ્રહ છે, તેથી તે શાયક હોય છે. ૨૧૩
-
आत्मख्याति टीका
अपरिग्रहो अनिच्छो भणितः ज्ञानी च नेच्छति पानं ।
अपरिग्रहस्तु पानस्य ज्ञायकस्तेन स भवति ॥ २१३॥
इच्छा परिग्रहः, तस्य परिग्रहो नास्ति यस्येच्छा नास्ति, इच्छा त्वज्ञानमयो भावः, अज्ञानमयो भावस्तु ज्ञानिनो नास्ति, ज्ञानिनो ज्ञानमय एव भावोऽस्ति । ततो ज्ञानी अज्ञानमयस्य भावस्य इच्छाया अभावात् पानं नेच्छति । तेन ज्ञानिनः पानपरिग्रहो नास्ति, ज्ञानमयस्यैकस्य ज्ञायक भावस्य भावात् केवलं पानकस्य ज्ञायक एवायं स्यात् ।। २१३ ।।
આત્મખ્યાતિ ટીકાર્થ
ઈચ્છા પરિગ્રહ છે, તેને પરિગ્રહ છે નહિ, જેને ઈચ્છા છે નહિ, ઈચ્છા તો અજ્ઞાનમય ભાવ છે અને અજ્ઞાનમય ભાવ તો જ્ઞાનીને છે નહિ, જ્ઞાનીને જ્ઞાનમય જ ભાવ છે. તેથી જ્ઞાની અજ્ઞાનમય ભાવના - ઈચ્છાના અભાવને લીધે પાન નથી ઈચ્છતો, તેથી જ્ઞાનીને પાન પરિગ્રહ છે નહિ શાનમય એક શાયક ભાવના ભાવને લીધે પાનકનો કેવલ શાયક જ આ હોય. ૨૧૩
‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય
જ્ઞાની પુરુષને આત્મ પ્રતિબંધપણે સંસાર સેવા હોય નહીં, પણ પ્રારબ્ધ પ્રતિબંધપણે હોય એમ છતાં પણ તેથી નિવૃત્તવા રૂપ પરિણામને પામે એમ જ્ઞાનીની રીત હોય છે.''
- શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૪૭૪), ૫૬૦
आत्मभावना
अपरिग्गहो अणिच्छो भणिदो णाणी य अपरिग्रहोऽनिच्छो भणितः ज्ञानी च - અને અપરિગ્રહ અનિચ્છ કહેલો જ્ઞાની વાળં શિવે - પાનં નેચ્છતિ - પાનને નથી ઈચ્છતો, ગરિાહો ટુ વાળલ્સ - अपरिग्रहस्तु पानस्य - અને પાનનો અપરિગ્રહ છે, તેળ નો નાળનો હોર્ તેન સ જ્ઞાય: મતિ - તેથી તે શાયક હોય છે. || તિ ગાયા आत्मभावना ||૨૧૩||
:
-
-
પરિગ્રહ:- ઈચ્છા પરિગ્રહ છે, તસ્ય પરિગ્રહો નાસ્તિ વચ્ચેચ્છા નાસ્તિ - તેને પરિગ્રહ છે નહિ, જેને ઈચ્છા છે નહિ, છા ત્વજ્ઞાનમયો ભાવઃ - અને ઈચ્છા તો અજ્ઞાનમય ભાવ છે, ઞજ્ઞાનમયો ભાવસ્તુ જ્ઞાનિનો નાસ્તિ - અને અજ્ઞાનમય ભાવ તો જ્ઞાનીનો છે નહિ, જ્ઞાનિનો જ્ઞાનમય વ માવોક્તિ - જ્ઞાનીનો જ્ઞાનમય જ ભાવ છે, તતો - તેથી, શું ? જ્ઞાની વાન નેતિ - જ્ઞાની પાનને નથી ઈચ્છતો, શાને લીધે ? ઞજ્ઞાનમયસ્ય ભાવસ છાયા ઝમાવાત્ - અજ્ઞાનમય ભાવના - ઈચ્છાના અભાવને લીધે - નહિ હોવાપણાને લીધે. તેન - તેથી, શું ? જ્ઞાનિનો વાનપરિગ્રહો નત્તિ - જ્ઞાનીને પાનપરિગ્રહ છે નહિ, ત્યારે છે શું ? વાનસ્ય વ્હેવત જ્ઞાયા ાયં સ્વાત્ - પાનકનો - પીણાનો કૈવલ - માત્ર શાયક જ - જાણનાર જ આ - જ્ઞાની હોય, એમ શાને લીધે ? જ્ઞાનમયÅસ્યજ્ઞાયમાવસ્ય ભાવાત્ - જ્ઞાનમય એક - અદ્વિતીય અદ્વૈત શાયક ભાવના ભાવને લીધે - હોવાપણાને લીધે. ।। તિ ગાત્મક્યાતિ’
आत्मभावना ॥૨૬॥
૨૯૩