________________
સમયસાર ઃ આત્મખ્યાતિ : હોવાથી આ શાનીને ઉપકરણ વિષયમાં પણ કોઈ પણ વિધાત ઉપજતો નથી, પરિગ્રહબુદ્ધિ રૂપ • ઈચ્છા પ્રતિબંધ વિદ્ધ નડતું નથી.
“સાધ્યરસી સાધકપણે અભિસંધિ રમ્યો નિજ લક્ષ રે.” - શ્રી દેવચંદ્રજી “સર્વે સાધન બંધન થયા, રહ્યો ન કોઈ ઉપાય; સ; સાધન સમજ્યો નહિ, ત્યાં બંધન શું જાય.” - શ્રીમદ્ રાજચંદ્રજી
જ્ઞાની
સમ્યગુદૃષ્ટિ
૨૮