________________
જીવ
૫૬૬. સમયસાર ગાથા-૩૦૮-૩૧૧ ૫૬૧-૫૭૦ કર્મને આશ્રીને કર્તા : કર્તાને આશ્રીને કર્મો પરિણામી ક્રમનિયમિત આત્મપરિણામોથી. રહેલો જીવ જ : અજીવ ક્રમનિયમિત આત્મપરિણામોથી અજીવ જ જડ ભાવે જડ પરિણામે, ચેતન ચેતન ભાવ' (શ્રીમદ્ રાજચંદ્રજી)ઃ સર્વ દ્રવ્યોનું ‘સ્વ. પરિણામો' સાથે તાદાત્મ્ય છે કંકણાદિ પરિણામો સાથે કાંચનવત્ તાદાત્મ્ય સંબંધ : વ્યાપ્ય-વ્યાપક સંબંધ અજીવ જીવનું કર્મ નથી : જીવ અજીવનો કર્તા નથી જીવ–અજીવ વચ્ચે કર્તા-કર્મ સંબંધ છે નહિ જીવનો જ્ઞાન પરિણામ : અજીવનો પુદ્ગલ પરિણામ કર્મ
૫૭૧, સમયસાર કેલશ-૧૯૫
સમયસાર : આત્મખ્યાતિ
૫૭૧-૫૭૨
અકર્તા આ જીવ વિશુદ્ધ સ્વરસથી સ્થિત આ જીવ ન ચિત્ જ્યોતિઓથી ભવનાભોગને છુરિત કરતો ધોળતો ધવલ
કરતો અજવાળતો અકર્તા સ્થિત છે.
-
તથાપિ આનો જે અહીં પ્રકૃતિઓ સાથે ખરે ! તે તો ખરેખર ! અજ્ઞાનનો કોઈપણ ગહન મહિમા સ્ફુરે છે !
-
‘ગ્રહે અરૂપી રૂપીને, એ અચરજની વાત' ઈ. (શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૨૬૭)
૫૭૩. સમયસાર ગાથા-૩૧૨-૩૧૩ ૫૭૩-૫૭૫
ચેતન અને પ્રકૃતિના અન્યોન્ય નિમિત્ત નૈમિત્તિક ભાવથી બંધ દૈષ્ટ છે, તેથી સંસાર છે અને તેથી જ તે બન્નેનો કર્તા-કર્મ વ્યવહાર છે.
જડ ચેતન સંયોગ આ, ખાણ અનાદિ અનંત.' ઈ. - શ્રીમદ્ રાજચંદ્રજી
૫૭૬. સમયસાર ગાથા-૩૧૪-૩૧૫ ૫૭૬-૫૮૧ જ્યાં લગી આ ચેતયિતા પ્રતિનિયત સ્વ લક્ષણ – અનિર્ણાનને લીધે આત્માને બંધ નિમિત્ત પ્રકૃતિ સ્વભાવને મૂકતો નથી, ત્યાં લગી મૂકતો નથી, ત્યાં લગી સ્વ-પરના એકત્વ જ્ઞાનથી તે અજ્ઞાયક હોય છે, સ્વ પરના એકત્વ દર્શનથી મિથ્યાર્દષ્ટિ હોય
૩૨
છે, ત્યાં લગી જ પર-આત્માના એકત્વ અધ્યાસના કરણને લીધે કર્તા હોય છે. પણ જ્યારે આ જ પ્રતિનિયત સ્વલક્ષણના નિર્શનને લીધે આત્માને બંધ નિમિત્ત પ્રકૃતિ સ્વભાવને લીધે ત્યારે જ સ્વ-પરના વિભાગ શાનથી તે જ્ઞાયક દર્શક સંયત હોય છે. અને ત્યારે પર આત્મના એકત્વ અધ્યાસ અકરણને લીધે અકર્તા છે. ૫૭૮. પર-આત્માના એકત્વ અધ્યાસના અકરણને લીધે અકર્તા
-
ચેતન જો નિજ ભાનમાં, “કર્તા આપ સ્વભાવ શ્રીમદ્ રાજચંદ્રજી (આત્મસિદ્ધિ) આપ આખું ભૂલ ગયા, ઈનસેં ક્યા અંધેર' ઈ. - (શ્રીમદ્ રાજચંદ્રજી)
સર્વ ભૂલની બીજ ભૂલ' ઈ. - (શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૫૦૦)
પ્રકૃતિ બાલા અબળા છતાં પ્રબળા: પ્રકૃતિ-નારી આ આત્મ-પુરુષની સાથે અનાદિથી સંલગ્ન
‘હું છોડી નિજ રૂપ, રમ્યો પર પુદ્ગલે.' ઈ. - (શ્રી દેવચંદ્રજી)
‘મૂર્ણ સંસારવુ:લક્ષ્ય વેહ વાભધી:' ઈ. (શ્રી પૂજ્યપાદ સ્વામી)
‘ભાણ્યું નિજ સ્વરૂપ તે, શુદ્ધ ચેતના રૂપ, અજર અમર અવિનાશી ને દેહાતીત સ્વરૂપ' ઈ. (શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત આત્મસિદ્ધિ)
·
આપણો આત્મ ભાવ રે, શુદ્ધ ચેતના ધાર રે' ઈ. - (શ્રી આનંદઘનજી) એકત્વ-એકત્વજ્ઞાનથી-અશાયક-મિથ્યાદૃષ્ટિ
અસંયતઃ વિભાગ શાનથી-શાયક-દર્શક-સંયત પરાત્મના એકત્વ અધ્યાસથી કર્તા : પરાત્માના ભેદ વિજ્ઞાન અભ્યાસથી અકર્તા ૫૮૨. સમયસાર કલશ-૧૯૬
૫૮૨-૫૮૩
ભોકત્વ ચિહ્નો સ્વભાવ નથી, અશાનથી આ ભોક્તા છે.
દ્રવ્યાનુયોગ પ્રક્રિયાનો વૈજ્ઞાનિક નિયમ