________________
નિર્જરા પ્રરૂપક ષષ્ઠ અંકઃ સમયસાર કળશ ૧૪૪ જ્ઞાની અન્યના પરિગ્રહથી શું કરે ? એમ નીચેની ગાથાઓના ભાવનું સામાન્યપણે સૂચન કરતો આ ઉત્થાનિકા સમયસાર કળશ (૧૨) પ્રકાશે છે –
उपजाति अचिंत्यशक्तिः स्वयमेव देव - चिन्मात्रचिंतामणिरेष यस्मात् । सर्वार्थसिद्धात्मतया विधत्ते, ज्ञानी किमन्यस्य परिग्रहेण ॥१४४॥ અચિંત્ય શક્તિ સ્વયમેવ દેવ, ચિન્માત્ર ચિંતામણિ એહ એવ; સર્વાર્થ સિદ્ધાત્મપણે શું જેથી, જ્ઞાની કરે અન્ય પરિગ્રહથી? ૧૪૪
અમૃત પદ-(૧૪૪)
(બેડો બાઈ બૂડતો તારો રે” – એ રાગ) જ્ઞાનીને પરપરિગ્રહનું શું કામ? જ્ઞાનીને પરપરિગ્રહનું શું કામ ? નિજ પર ભેદ જાણીને જેણે, રહ્યો નિજ આતમ રામ... જ્ઞાનીને. ૧ અચિંત્ય શક્તિનો સ્વામી છે, સ્વયમેવ જ જે દેવ, ચિંતામણિ ચિન્માત્ર જ ચેતન, એહ અહો ! સ્વયમેવ... જ્ઞાનીને. ૨ સર્વાર્થ સિદ્ધાત્મપણાથી જે, સર્વાર્થ સિદ્ધ જ દેવ,
ભગવાન અમૃતચંદ્ર કરે શું, અન્ય પરિગ્રહ લેવ?... જ્ઞાનીને. ૩ અર્થ - કારણકે ચિન્માત્ર ચિંતામણિ એવો આ અચિંત્ય શક્તિવાળો સ્વયમેવ દેવ છે, એટલે સર્વાર્થ સિદ્ધાત્મતાએ કરીને જ્ઞાની અન્યના પરિગ્રહથી શું કરે? ૧૪૪
- “અમૃત જ્યોતિ' મહાભાષ્ય, આત્મા જેવો એક્કે દેવ નથી.” - શ્રીમદ્ રાજચંદ્ર, અંક વચનામૃત-૨૧ ઉપરમાં જે કહ્યું તેની પરિપુષ્ટિ અર્થે અને નીચેની ગાથાઓના ભાવના સામાન્ય સૂચનાર્થે
અમતચંદ્રજીએ ચિન્માત્ર ચિંતામણિ સર્વાર્થસિદ્ધ જ્ઞાની આત્મદેવ અન્યના ચિન્માત્ર ચિંતામણિ અચિંત્ય પરિગ્રહથી શું કરે ? એવા ભાવનો આ અપૂર્વ કળશ અનન્ય ભાવાવેશથી શક્તિ શાની આત્મદેવ લલકાર્યો છે. તેનો ભાવાર્થ આ પ્રકારે - વિન્માત્રવિત્તામmષ યસ્માત -
કારણકે “ચિન્માત્ર ચિંતામણિ - ચૈતન્ય માત્ર ચિંતામણિ એવો આ જ્ઞાની આત્મા અચિંત્ય શક્તિવાળો સ્વયમેવ - પોતે જ દેવ છે - ગવંત્યશવિતા સ્વયમેવ વેવ, તો પછી સર્વાર્થ સિદ્ધાત્મતાએ' કરીને - સર્વ અર્થ જ્યાં સિદ્ધ છે એવા સર્વાર્થ સિદ્ધ આત્મપણાએ કરીને જ્ઞાની અન્યના પરિગ્રહથી શું કરે ? સર્વાર્થસિદ્ધાત્મતા વિઘત્તે જ્ઞાની મિર્ચ રિપ્રદેપ ? અર્થાતુ. ચિંતામણિ રત્ન છે તે ચિંતિત - મનોવાંચ્છિત ફલ આપનાર કહેવાય છે. એવું જો કોઈ પરમ પરમાર્થસત્ ખરેખરૂં ચિન્તામણિ રત્ન હોય તો તે ચિત્માત્ર જ છે, જ્યાં ચૈતન્ય સિવાય બીજું કાંઈ પણ છે નહિ એવું અદ્વૈત એવું ચૈતન્ય માત્ર જ - કેવલ જ છે. આ “ચિન્માત્ર ચિંતામણિ' જ એવો જ્ઞાની આત્મા અચિંત્ય શક્તિવાળો સ્વયં જ - પોતે જ દેવ
' છે, અચિંત્ય શક્તિ – દૈવતવાળો દિવ્ય ગુણસંપન્ન ખરેખરો પરમાર્થથી “દેવ' સર્વાર્થ સિદ્ધ આત્મા છે, તો છે. આમ સકલ ચિંતિત પૂરનારો - સર્વ અર્થ સિદ્ધ કરનારો ચિત્માત્ર અન્ય પરિગ્રહથી શું ? ચિંતામણિ જ્યાં આ જ્ઞાની પોતે છે, ત્યાં જેના સર્વ અર્થ સિદ્ધ થયા છે એવું
સર્વાર્થ સિદ્ધ’ આત્માપણું છે, તો પછી આ અચિંત્યશક્તિ સર્વાર્થસિદ્ધ જ્ઞાની આત્મદેવ અન્યના - પરના પરિગ્રહથી શું કરે ? સર્વાર્થ સિદ્ધ વિમાનથી મોક્ષની જેમ આ સર્વાર્થ સિદ્ધ
૨૭૩