________________
સમયસાર ઃ આત્મખ્યાતિ આત્મન્ ! તું જ્ઞાનમાત્રથી જ નિત્યમેવ તૃપ્તિ પામ ! જ્ઞાનમા2ીવ કૃષિમુહિ, “જ્ઞાનમાત્રથી જ' - કેવલ જ્ઞાનથી જ નિત્યે જ - સદાય “વૃતિ' - ધરાઈ રહેવારૂપ પરિતૃપ્તપણે પામ ! આમ જ્ઞાનમાત્રથી જ - કેવલ” જ્ઞાનથી જ નિત્યમેવ રતિ, સંતોષ અને તૃપ્તિ તું પામીશ એટલે પછી એમ તવ નિત્યમેવ માત્મરતી માત્મસંતુષ્ટસ્થ માત્મતૃHW - નિત્યમેવ આત્મરત આત્મસંતુષ્ટ અને આત્મતૃપ્ત એવા “તને' - તું ચિદાનંદઘન આત્માને ‘તે વાચાને અગોચર એવું સૌખ્ય થશે - વાવામાં સૌરä મવિષ્યતિ, “વાચાનો” - વાણીનો જે “ગોચર' - વિષય નથી એવું વાણીથી ન કહી શકાય એવું, વાચાથી અવાચ્ય “સૌખ્ય” - સુખપણું - સુખભાવ થશે ! તત્ તુ - અને તે તો “તત્ ક્ષણે જ' - તે જ ક્ષણે તું જ સ્વયમેવ - સ્વયં જ - પોતે જ – આપો આપ જ દેખશે', પ્રત્યક્ષ સાક્ષાત અનુભવ નેત્રથી નજરોનજર દેખશે, અન્યોને - બીજાઓને પૂછવાપણું રહેશે નહિ, એટલે અન્યોને પૂછીશ મા!
જ્ઞાની સમ્યગુદૃષ્ટિ,
૨૭૨