________________
નિર્જરા પ્રરૂપક ષષ્ઠ અંકઃ સમયસાર કળશ ૧૩૯
આકૃતિ
એક પદ
(સ્વ) સ્વાદ્ય વિપદોનું અપદ
અપદ | પર | જેની પાસે ભાસે છે.
આ ઉપરોક્ત સ્વસંવેદ્ય જ્ઞાનપદ અથવા “વેદ્ય સંવેદ્ય પદ' જ સ્વાદ્ય - સ્વાદ લેવા યોગ્ય છે, અનુભવ રસાસ્વાદ લેવા યોગ્ય છે અને તે જ નરકાદિ અપાય રૂપ વિપદોનું - વિપદાઓનું અપદ - અસ્થાન છે. આની આગળમાં અન્ય - બીજા બધા પદો અપદો જ ભાસે છે.
૨૫૧