________________
નિર્જરા પ્રરૂપક ષષ્ઠ અંકઃ સમયસાર ગાથા ૨૦૧-૨૦૨
અજીવને નથી જાણતો, તે સમ્યગુદૃષ્ટિ જ નથી હોતો. તેથી આ ઉપરથી સ્વયં સિદ્ધ થાય છે કે જે “રાગી' છે, તેને જ્ઞાનનો અભાવ છે, તેને લીધે તે “સમ્યગુદૃષ્ટિ' નથી હોતો - તતો રાજી જ્ઞાનામાવત્ ર મવતિ સયાદિI તેમજ ઉપલક્ષણથી સ્વયં સિદ્ધ થાય છે કે જે દ્વેષી, ક્રોધી, માની, માયી, લોભી ઈત્યાદિ હોય, તે પણ તે જ પ્રકારે “જ્ઞાનના અભાવને લીધે સમ્યગુદૃષ્ટિ નથી જ હોતો - આ નિશ્ચય છે.
શાની
સમ્યગુદૃષ્ટિ
'
S