________________
સંવર પ્રરૂપક પંચમ અંક સમયસાર કળશ ૧૩૦ સમયસાર-કળશમાં (૬) ભેદવિજ્ઞાન અચ્છિન્ન ધારાથી ભાવ્ય એમ પ્રકાશે છે –
अनुष्टुप् भावयेद् भेदविज्ञानमिदमच्छिन्नधारया । तावद्यावत्पराच्च्युत्वा, ज्ञानं ज्ञाने प्रतिष्ठितं ॥१३०॥ ભાવવું ભેદવિજ્ઞાન, અખંડ ધાર ત્યાં લગી; જ્ઞાન શાને પ્રતિષ્ઠિત, પરથી ચ્યવી જ્યાં લગી; ૧૩૦
- અમૃત પદ-(૧૩૦)
(રાગ - ઉપરના પદ પ્રમાણે) ભાવવું ભેદ વિજ્ઞાન આ... સુણો સંતો રે ! અખંડ ધારે સદાય... રે ગુણવંતા રે. ત્યાં લગી જ્યાં લગી જ્ઞાન આ.. સુણો. જ્ઞાને પ્રતિષ્ઠિત થાય... રે ગુણવંતા રે. ૧ આતમ ભાવના ભાવતા”... સુણો. “જીવ લહે કેવલ જ્ઞાન'.. રે ગુણવંતા રે.
ભેદ વિજ્ઞાને પાવતા... સુણો. ભગવાન અમૃત સ્થાન... રે ગુણ. ૨ અર્થ - આ ભેદ વિજ્ઞાન અછિન્ન (અખંડ) ધારાથી ત્યાં લગી ભાવવું, કે જ્યાં લગી પરથી ચુત થઈને જ્ઞાન જ્ઞાનમાં પ્રતિષ્ઠિત હોય.
અમૃત જ્યોતિ મહાભાષ્ય જેમ તેજાબથી સોનું તથા કથિર જૂદાં પડે છે, તેમ જ્ઞાનીના ભેદવિજ્ઞાન રૂપ તેજાબથી સ્વાભાવિક આત્મદ્રવ્ય અગુરુલઘુ સ્વભાવવાળું હોઈને પ્રયોગી દ્રવ્યથી જૂદું પડી સ્વધર્મમાં આવે છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૮૬૪, વ્યાખ્યાન સાર, ૨ ઉપસંહાર રૂપ સમયસાર - કળશ રત્નત્રયીનો આ મધ્ય કળશ ભેદવિજ્ઞાન ક્યાં સુધી અને કેવી
રીતે ભાવ્યા કરવું તેનું નિદર્શન કરે છે - માવઠુ એવિજ્ઞાનમન્નિધારા શાન શાનમાં પ્રતિષ્ઠિત થાય - આ ભેદવિજ્ઞાન “અચ્છિન્ન ધારાથી' - અખંડ ધારાથી ત્યાં લગી ભાવવું કે
ત્યાં સુધી ભેદવિજ્ઞાન જ્યાં લગી પરથી મૃત થઈને “જ્ઞાન જ્ઞાનમાં પ્રતિષ્ઠિત હોય’ - અખંડ ધારાથી ભાવવું
તાવધાવાતુ પુવા જ્ઞાને જ્ઞાને પ્રતિતિ (તિત), આ ભેદ વિજ્ઞાનનું
“અસ્કિન' - અખંડ એક પ્રવાહબદ્ધ ધારાથી (continuous stream) અથવા અખંડ તીક્ષ્ણ ધારવાળી (Edge) ધારાથી” ત્યાં લગી એકાંતિક આત્યંતિક (most intensive & extensive) ભાવ કર્યા કરવું, કે જ્યાં લગી પરથી “શ્ચત થઈને’ - ભ્રષ્ટ થઈને “જ્ઞાન જ્ઞાનમાં જ પ્રતિષ્ઠિત હોય” – જ્ઞાન પ્રતિ” - પાછું આવીને જ્ઞાનમાં જ ‘સ્થિત” થાય, શાશ્વતી પ્રતિમાની પેઠે કદી પણ ચલાયમાન ન થાય એમ અત્યંતપણે સુપ્રતિષ્ઠિત થાય.
મતિયાન
આ પાનમાં
૧૮૫