________________
સમયસાર : આત્મખ્યાતિ
ભેદ વિજ્ઞાન થકી શુદ્ધાત્મ તત્ત્વોપલંભ થાય નહિ અને ભેદ વિજ્ઞાન “ભેદ વિજ્ઞાન થકી જ
શુદ્ધાત્મ તત્ત્વોપલંભ થાય છે અને શુદ્ધાત્મ તત્ત્વોપલંભ થકી જ સાક્ષાત “વિજ્ઞાનગતીવ બળે સંવર થાય છે, તેથી કરીને જ સંવરના મૂળ હેતુરૂપ તે ભેદવિજ્ઞાન જ
અતીવ ભાવ્ય” છે, અત્યંત અત્યંત ભાવન કરવા યોગ્ય છે - तभेदविज्ञानमतीव भाव्यं ।
૧૮૪