________________
સમયસાર : આત્મખ્યાતિ
માનતો. રાગ કરે છે, દ્વેષ કરે છે, મોહ કરે છે, કદી પણ શુદ્ધ આત્માને ઉપલભતો - અનુભવતો નથી - ન ગાવુ શુદ્ધભાવાનમુપનમતે, - અર્થાત્ જે યોક્ત ભેદ વિજ્ઞાન જાણતો નથી તે અજ્ઞાની અજ્ઞાન તમથી' અજ્ઞાન રૂપ ગાઢ અંધકારથી ‘આચ્છન્નતાએ કરીને' - આચ્છાદિતપણાએ કરીને - છવાઈ જવાપણાએ કરીને - ઢંકાઈ જવાપણાએ કરીને, માત્ર ચૈતન્યના ચમત્કાર - અદ્ભુત આશ્ચર્યભૂત ચમકારા સિવાય બીજું કાંઈ પણ જ્યાં છે નહિ એવા ચૈતન્ય ચમત્કાર માત્ર' આત્મ સ્વભાવને નહિ જાણતો હોઈ, વિકૃત ચેતન ભાવનો આભાસ આપતા ચિદ્વિકાર રૂપ - વિભાવરૂપ રાગથી ક્રાંતિ પામી રાગને જ આત્મા માની બેસે છે અને એમ ચિદ્વિકાર રૂપ - વિભાવ રૂપ રાગને જ આત્મા માનતો સતો તે રાગ કરે છે, દ્વેષ કરે છે, મોહ કરે છે, પણ રાગ-દ્વેષ-મોહ વિભાવ રહિત શુદ્ધ સ્વભાવ સહિત ‘કૈવલ જ્ઞાન' સંપન્ન શુદ્ધ આત્માનો અનુભવ કરતો નથી.
-
તેથી આમ અન્વય - વ્યતિરેકથી આ સિદ્ધ થયું કે “ભેદ વિજ્ઞાન થકી જ શુદ્ધાત્મૌપર્લભ – શુદ્ધાત્માનુભવ હોય છે' - ભૈવવિજ્ઞાનાવેવ શુદ્ધાત્માપન્નમઃ |
આકૃતિ
અગ્નિ પ્રતા સુવ સુવર્ણત્વ : : ન અપોઅે
એમ શાની જાણે છે. અતઃ
કર્મ ઉપષ્ટબ્ધ
શાન જ્ઞાનત્વ
ન અપોષે
|ાંત
ન રાગ કરતા
ન દ્વેષ કરતા
ન મોહ કરતા
સ્વ
શુદ્ધ આત્મા
ભેદ વિજ્ઞાન અસ્તિ
જ્ઞાની): :
|શુદ્ધ આત્મા ઉપલભે છે
૧૬
તમસ્
આચ્છન્ન
રાગ કરે છે દ્વેષ કરે છે મોહ કરે છે
ભેદ વિજ્ઞાન નાસ્તિ
અજ્ઞાની
શુદ્ધ આત્મા નથી ઉપલભતો.
પર
કર્મ પુદ્ગલ
ચિત્ ચમત્કાર માત્ર આત્મસ્વભાવ ન જાણતો ગગને જ આત્મ ભાવતો