________________
સમયસાર : આત્મખ્યાતિ
દષ્ટિના બોધને રત્નદીપકની ઉપમા: સાંગોપાંગ ઘટમાનતા મહાકવિ યશોવિજયજીએ પ્રદર્શિત કરી છે. પરમ જ્ઞાની શ્રીમદ્ રાજચંદ્રજીએ કલ્યાણમૂર્તિ સમ્યગુદર્શનને નમસ્કાર' આદિ વચનામૃતમાં મહામહિમા વિસ્તાર્યો છે. “અબ હમે અમર ભયે ન મરેંગે
(આનંદઘનજી) ૩૪૬. સમયસાર ગાથા-૨૨૮ ૩૪-૩૪૮
“સમ્યગુદૃષ્ટિ જીવો નિઃશંક હોય છે, તેથી નિર્ભય હોય છે, કારણકે સમ ભય વિપ્રમુક્ત છે, તેથી નિશ્ચય કરીને, નિઃશંક છે.” - શ્રી કુંદકુંદાચાર્યજી નિઃશંકપણાની, નિર્ભયપણાની, નિમુઝનપણાની અને નિસ્પૃહપણાની જરૂર હતી.” ઈ. - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૧૬૫ “સમ્યગુદૃષ્ટિઓ નિશ્ચય કરીને અત્યંત નિઃશંક દારુણ અધ્યવસાયવાળા સતા અત્યંત નિર્ભય સંભાવાય છે.” - શ્રી અમૃતચંદ્રાચાર્યજી સમ્યગુદૃષ્ટિને બોધિ-રત્ન પ્રદીપ પ્રદીપ્ત
થયો છે. ૩૪૯. સમયસાર કળશ-૧૫૫ ૩૪૯-૩પ૦
જ્ઞાનીનું અલૌકિક સમ ભયરહિતપણું આ અને પછીના સપ્ત સમયસાર કળશ અદ્ભુત અમૃત અમૃતચંદ્રજીએ લલકાર્યા છે, તે સમસ્ત સંસ્કૃત વાજયમાં અદ્વિતીય છે, યાવચ્ચેદ્ર દિવાકરી પ્રતાપી રહ્યા છે. શાની તો - “
નિશં: સતતં સ્વયં સં સહi જ્ઞાન સા વિંતિ', આ ધ્રુવ પંક્તિના
રણકાર તો મુમુક્ષુ અંતરમાં ગૂજ્યાં કરે છે ૩૫૧. સમયસાર કળશ-૧૫૬
૩૫૧ જ્ઞાનીનું વેદના ભયરહિતપણું ૩પ૨. સમયસાર કળશ-૧૫૭
૩૫૨ જ્ઞાનીનું અત્રાણ ભયરહિતપણું ૩પ૩. સમયસાર કળશ-૧૫૮
૩૫૩ જ્ઞાનીનું અગુતિ ભયરહિતપણું
૩૫૪. સમયસાર કળશ-૧૫૯
૩૫૪ જ્ઞાનીનું મરણ ભયરહિતપણું ૩પપ. સમયસાર કળશ-૧૬૦ ૩૫૫-૩૫૬.
જ્ઞાનીનું અકસ્માતુ ભયરહિતપણું આવા પ્રકારે સત ભય રહિત નિઃશંક જ્ઞાનીને એક ભય હોતો નથી ज्ञानी 'निशंकः सततं स्वयं सहजं ज्ञानं सदा विदंति' પરમ સમ્યગૃષ્ટિઓના આવા પરમ ધન્ય
ઉગાર ૩૫૭. સમયસાર કળશ-૧૬૧ ૩૫-૩૬૦
સમ્યગુ દેષ્ટિનું લક્ષણ - “ટંકોત્કીર્ણ સ્વરસનિચિત જ્ઞાન સર્વસ્વભાગી” આત્માનું પરમાર્થથી ભેદજ્ઞાન થયું, અનુભૂતિ થવી, “આત્મખ્યાતિ' ઉપજવી તે સભ્ય દર્શનનું મુખ્ય લક્ષણ. સમ્યગુ દર્શનના પ્રશમ-સંવેગાદિ પાંચ લક્ષણો - પ્રગટ ચિહ્નો. આત્મસિદ્ધિ' શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે કષાયની ઉપશાંતતા આદિ લક્ષણો. આ સમયસાર શાસ્ત્રમાં પ્રમાણે : (૧) નિઃશંકતા (૨) નિષ્કાંક્ષતા, ( નિર્વિચિકિત્સા, (૪) અમૂઢદૃષ્ટિ, (૫) ઉપવૃંહણ, (૬) : સ્થિરીકરણ, (૭) વાત્સલ્ય, (૮) પ્રભાવના. આ સમ્યગુદૃષ્ટિનાં અષ્ટ અંગનું હવે અષ્ટ ગાથામાં કુંદકુંદાચાર્યજી અનુક્રમે અલૌકિક
મૌલિક વર્ણન કરે છે. ૩૧. સમયસાર ગાથા-૨૨૯ ૩૬૧-૩૬૩
સમ્યગૃષ્ટિનો ટૂંકોત્કીર્ણ એક શાયક ભાવ કર્મબંધ મોહકર મિથ્યાત્વાદિ ભાવના અભાવને લીધે સમ્યગૃષ્ટિને નિઃશંક નિર્જરા સમ્યગૃષ્ટિ સદા શુદ્ધાત્માનુભૂતિ કરતો
ઉપયોગમય ચિત્રશાળા ન્યારી પર્યક(પલંગ) ન્યારો ઈ. “આત્માને જ, આત્મામાં, આત્માને હું અનુભવું છું' - (શ્રી પૂજ્યપાદ સ્વામી).
૧