________________
સમયસાર : આત્મખ્યાતિ
તાત્પર્ય કે - સમ્યગુષ્ટિ જ્ઞાનીને પણ પૂર્વે બાંધેલા મિથ્યાત્વાદિ દ્રવ્યપ્રત્યયો સત્તામાં તો છે જ.
હવે માત્ર સત્તામાં રહ્યા છે, ત્યારે તે પરોલી પણ નાનકડી બાલ સ્ત્રી’ સાગત કે ઉદયાગત દ્રવ્ય જેવા છે. જેમ પરણેલી પણ અપરિપક્વ અવસ્થાવાળી (Immature) નાની પ્રત્યયો શાનીને અકિંચિકર બાલ સ્ત્રી પુરુષને ઉપભોગ્ય - ઉપભોગવવા યોગ્ય હોતી નથી, તેમ
આત્માની સાથે લગ્ન થયેલ” લાગેલા)- પરિણીત દ્રવ્ય પ્રત્યયો બાલપણા રૂપ કાચી અપક્વ (Immature, unripe) સત્તા અવસ્થામાં આત્માને ઉપભોગ્ય - ઉપભોગમાં આવવા યોગ્ય નથી હોતા. હવે સત્તામાં રહેલા તે જ દ્રવ્ય પ્રત્યયો જ્યારે “વિપાક અવસ્થાને’ - ફલદાનાભિમુખ ઉદય અવસ્થાને પામે છે, ત્યારે તે તે જ યૌવન પ્રાપ્ત પૂર્વે પરણેલી સ્ત્રી જેવા છે. તે યૌવન પામેલી તરુણી સ્ત્રી જેમ પુરુષને “ઉપભોગ્ય - ઉપભોગવવા યોગ્ય થાય છે, તેમ પક્વ પુખ (maturity) વયને પામેલી સ્ત્રી જેવી પાકી વિપાક દશાને - ઉદય અવસ્થાને પામેલ દ્રવ્ય પ્રત્યયો પણ “ઉપભોગ્ય - ઉપભોગવવા યોગ્ય થાય છે. હવે ઉપભોગ્ય થયેલી તે તરુણી સ્ત્રીનું પુરુષને બાંધવું તે પણ ઉપભોગ પ્રાયોગ્ય” અથવા “ઉપયોગ પ્રાયોગ્ય' છે - ઉપભોગ પ્રયોગને વા ઉપયોગ પ્રયોગને આધીન છે, અર્થાતુ જીવ જેવા ભાવવાળા ઉપભોગ પ્રયોગે વા ઉપયોગ પ્રયોગે પરિણમે તેવા પ્રકારના દશાપણાને આધીન છે. એટલે કે અજ્ઞાનમય અશુદ્ધ ઉપયોગે ન પરિણમતાં તે રાગ-દ્વેષ-મોહ ભાવ ન કરે તો ન બંધાય. એટલા આમ દ્રવ્ય પ્રત્યયો માત્ર સત્તામાં પડ્યા હોય તે તો બંધહેતુ નથી જ, એટલું જ નહિ પણ દ્રવ્ય પ્રત્યયોનો ઉદય થવો એ માત્ર પણ બંધનું કારણ નથી, પણ ઉદય થયે જે તે તે કર્મોદયના કાર્ય રૂપે - ફળ પરિણામે જીવ રાગાદિ ભાવે પરિણમે તો જ બંધનું કારણ થાય. આ ઉપરથી એમ ફલિત થાય છે કે - જ્ઞાનીને દ્રવ્ય પ્રત્યયો જે સત્તામાં છે તો ભલે રહ્યા, તો પણ તે ખરેખરા જ્ઞાનીને માટે તો તે અકિંચિકર હોઈ જ્ઞાની તો નિરાગ્નવ જ છે, કારણકે કર્મોદયના કાર્ય રૂપ રાગ-દ્વેષ-મોહ એ આસ્રવ ભાવના અભાવે દ્રવ્ય પ્રત્યયોનું બંધહેતુપણું હોતું નથી, માટે.
આકૃતિ
દ્રવ્ય પ્રત્યયો સતાં.
. કર્મોદય કાર્ય
સદ્ અવસ્થામાં વિપાકાવસ્થામાં
ઉપયોગ પૂર્વે અનુપોભોગ્ય || ઉપભોગ્ય » બાલ સ્ત્રીવત્ | | માતયૌવન સ્ત્રીવત્ |
[ કર્મ ઉદય કાર્ય Jદ્રવ્ય પ્રત્યયોનું.
ચગ-મોહ રૂપIL. અબંધ નિરાસUP આરવ ભાવ FP
અભાવે
જીવભાવ સદુભાવે જ
પુદ્ગલ કર્મ બાંધે છે
૫૨.
જીવ
આશ્રવ પુદ્.
૧૩૨