________________
સમયસાર : આત્મખ્યાતિ
ભાવની ભાવનાના અભિપ્રાયના અભાવને લીધે - ભાવભાવનામિકામાવત' - નિરારાવ જ છે' આત્મ
સ્વરૂપનું જેને અનુભવ જ્ઞાન છે એવા આત્મજ્ઞાની જ્ઞાનીને આસ્રવ ભાવની આસવ ભાવ ભાવનાના ભાવનાના અભિપ્રાયનો - બુદ્ધિપૂર્વક ઈરાદા પૂર્વક ભાવનો અભાવ હોય છે,
અભિપ્રાય અભાવે તે કારણને લીધે તે તો નિરાસવ જ છે. પણ “જે તેને પણ... મિથ્યાત્વાદિ જાની નિરાશ્રવ જ
ચાર પુદગલમય દ્રવ્ય પ્રત્યયો' - આસ્રવ કારણો પ્રતિસમયે - સમયે સમયે
અનેક પ્રકારનું પુદગલ કર્મ બાંધે છે, તેમાં “જ્ઞાનગુણ પરિણામ જ' હેતુ છે - કારણ છે - તત્ર જ્ઞાના પરિણામ પર હેતુ: |
અર્થાત્ - રાગ - દ્વેષ અને મોહ એ આસ્રવ ભાવની ભાવનાનો અભિપ્રાય નિશ્ચય કરીને ખરેખર જ્ઞાનીને હોતો નથી, એટલે કે હું રાગ -દ્વેષ – મોહ ભાવ કરૂં એવો બુદ્ધિપૂર્વક - ઈરાદા પૂર્વક આગ્નવ
ભાવ જ્ઞાનીને કદી હોતો નથી, જ્ઞાની રાગ-દ્વેષ-મોહ એ આસ્રવ ભાવે શાનગણના પરિણામ વા પરિણમવા કદી ઈચ્છતા નથી અને પરિણમતા નથી. જ્ઞાની તે જાનનો ગુણપરિણામ જ બંધક રાગ-દ્વેષ-મોહ એ ભાવ આમ્રવને આત્મામાં આઝવવા દેતા નથી, તેથી તે
નિરાગ્નવ જ હોય છે. આમ તે અબંધક હોય છે, છતાં જે તેને પણ મિથ્યાત્વાદિ દ્રવ્ય પ્રત્યયો પ્રત્યેક સમયે અનેક પ્રકારનું પુદ્ગલ કર્મ બાંધે છે. તેનું શું કારણ ? તેનો અત્ર આચાર્યશ્રી અમૃતચંદ્રજીએ સ્પષ્ટ વૈજ્ઞાનિક ખુલાસો કર્યો છે કે, તેનું કારણ જ્ઞાન ગુણ પરિણામ જ છે, જ્ઞાન ગુણનો તેવો પરિણામ અથવા જ્ઞાનનો ગુણ (ગૌણ) પરિણામ એ જ તેમાં હેતુ છે. અર્થાત્ જ્ઞાનગુણ તેવા તેવા જૂનાધિક તરતમભાવે પરિવૃત્તિ રૂપે - બદલવા રૂપે પરિણમે છે અથવા ગુણભાવ - ગૌણભાવે પરિણમે છે તે જ અત્ર હેતુ છે. જ્ઞાન ગુણ એમ ન્યૂનાધિક ભાવે પરિવર્તન રૂપ પરિણામ ન પામતો હોત અથવા તે જ્ઞાન ગુણભાવે - ગૌણ ભાવે ન પરિણમતું હોત, તો તેમ બંધકપણું થાત નહિ. એટલે જ્ઞાન પોતે તો અબંધક જ છે, પણ “જ્ઞાનગુણનો પરિણામ” અથવા “જ્ઞાનનો ગુણ પરિણામ” (ગૌણ પરિણામ) જ બંધક છે, એટલે કે બંધ થાય છે તે કાંઈ જ્ઞાનનો દોષ નથી, પણ જ્ઞાન ગુણના પરિણામનો (પરિવર્તનનો) અથવા જ્ઞાનના ગુણપણાનો - ગૌણતાનો દોષ છે.
આકૃતિ
જ્ઞાની
પ્રતિસમયે અનેક પ્રકાર
આસવ ભાવ ભાવના અભિપ્રાય
અભાવે
નિરાસવ
* | તેને પણ
એવા
દ્રવ્ય પ્રત્યયો
જ્ઞાન ગુણ પરિણામ જ
–
-
પુદ્ગલ કર્મ
હતું
પ્રતિબાંધે છે
આ જ્ઞાન ગુણ પરિણામ અથવા જ્ઞપ્તિ પરિવર્ત રૂપ ક્રિયા એ જ જીવનું ભાવકર્મ છે. શક્તિ
ક્રિયાના પરિવર્ત રૂપ ભાવકર્મ જે ન થાય તે જ્ઞાન “ટસ્થ જ' રહે તો શાન ગણ પરિણામ બંધ થાય જ નહિ ને જીવનો જીવન્મતિ રૂ૫ ભાવમોક્ષ જ હોય. આ વા શક્તિ પરિવર્ત અલૌકિક “જ્ઞપ્તિ પરિવર્ત સિદ્ધાંતનું અપૂર્વ મૌલિક પરમ અમૃત નિરૂપણ
અમૃતચંદ્રાચાર્યજીએ “પંચાસ્તિકાય” ટીકામાં કર્યું છે, ત્યાં ૧૫૦-૧૫૧મી ગાથાની ટીકામાં તેઓશ્રીએ પ્રકાશ્ય છે કે - “આસ્રવ હેતુ નિશ્ચય કરીને જીવનો મોહ-રાગદ્વેષ રૂપ ભાવ છે, તેનો અભાવ જ્ઞાનીને હોય છે, તેના અભાવે આસ્રવ ભાવનો અભાવ હોય છે, આગ્નવ ભાવના અભાવે કર્માભાવ હોય છે. કર્માભાવે સર્વશપણું - સર્વદર્શિપણું અને અવ્યાબાધ એવું ઈદ્રિય વ્યાપારાતીત અનંત સુખપણું હોય છે. તે આ જીવન્મુક્તિનામા ભાવમોક્ષ છે. કેવી રીતે ? તો કે – ભાવ અત્ર વિવક્ષિત તે કર્માવૃત ચૈતન્યનો ક્રમ પ્રવર્તમાન (ક્રમથી પર્વર્તતો) શક્તિ ક્રિયારૂપ છે, તે ખરેખર ! સંસારીને અનાદિ મોહનીય કર્મોદયની અનુવૃત્તિ વશથી અશુદ્ધ હોતો) દ્રવ્ય કર્માસ્રવ હેતુ હોય છે, તે તો જ્ઞાનીને મોહ-રાગ-દ્વેષ અનુવૃત્તિ રૂપે પ્રહણ થાય છે, તેથી આને (જ્ઞાનીને) આગ્નવ
૧૧૮