________________
આસવ પ્રરૂપક ચતુર્થ અંકઃ સમયસાર ગાથા ૧૬૮ રાગાદિથી અસંકીર્ણ (અમિશ્ર) ભાવનો સંભવ અત્ર દર્શાવ્યો છે - “પક્વ – પાકું ફળ પતિત થયે
- પડી ગયે જેમ પુનઃ ફરીને બીંટ સાથે - ડિંટ સાથે બંધાતું નથી, તેમ રાગાદિથી અસંકીર્ણ ઘનમય કર્મભાવ પતિત થયે - પડી ગયે પુનઃ - ફરીથી ઉદય પામતો નથી.” આનો ભાવનો સંભવ : ડીંટથી છૂટા અપૂર્વ પરમાર્થ આ પ્રસ્તુત દૃષ્ટાંતનો બિંબ-પ્રતિબિબ ભાવ દર્શાવી પરમર્ષિ પડેલા પાકા ફલનું દૃષ્ટાંત અમૃતચંદ્રાચાર્યજીએ અપૂર્વ શૈલીથી વ્યાખ્યાત કર્યો છે. તે આ પ્રકારે - જેમ
નિશ્ચય કરીને ખરેખર ! પક્વ - પાકું ફળ, બિંટથી - ડીંટથી એકવાર વિશ્લિષ્ટ સતું – “વૃતાત્ સત્ વિરુદ્ધ સત્' - એકવાર વિખૂટું પડ્યું સતું, પુનઃ બિટ સંબંધને પામતું નથી, “ર પુનવૃતસંવંઘમુતિ', કરીને ડીંટડા સાથે સંબંધ - જોડાણ પામતું નથી, જોડાતું નથી, ચોંટતું નથી, તેમ “કર્મોદયજન્ય ભાવ' - કર્મના ઉદયથી - વિપાકથી જન્મેલો - ઉપજેલો એવો ઔદયિક ભાવ, જીવભાવથી એકવાર વિશ્લિષ્ટ સતો – ‘નીમાવાત્ સત્ વિદિ: સન, જીવમાંથી એકવાર વિખૂટો - છૂટો પડ્યો સતો (Detached), પુનઃ - ફરીને જીવભાવને પામતો નથી - “ર પુનર્નવાવમુતિ', જીવ ભાવમાં જોડાતો નથી - ચોંટતો નથી. “એમ જ્ઞાનમય એવો રાગાદિથી અસંકીર્ણ ભાવ સંભવે છે.” અર્થાત્ કર્મોદય થકી રાગાદિ જન્મે છે, પણ આ રાગાદિ ભાવ હું નથી ને હાલું સ્વરૂપ નથી - વિકત ભાવરૂપ વિભાવ રૂપ વિરૂપ છે એમ જાણતો જ્ઞાની તત્ક્ષણ જ તે રાગાદિ ભાવને જીવભાવથી - આત્મભાવથી વિશ્લિષ્ટ કરે છે, વિખૂટો પાડે છે, પૃથક્કરણ રૂપ વિવેકથી પૃથક - અલગ કરે છે અને તે કર્મોદય જન્ય રાગાદિ ઔદયિક ભાવ જીવભાવથી એકવાર વિખૂટો પડ્યો એટલે તે ફરી જીવભાવની સાથે જોડાતો નથી - ચોંટતો નથી, સંસક્ત થતો નથી - ડીંટડાથી એકવાર વિખૂટું પડેલું પાકું ફળ પડી ગયા પછી ફરીને ડીંટડા સાથે જોડાતું નથી - ચોંટતું નથી - સંસક્ત થતું નથી તેમ. એટલે એમ ઉક્ત પ્રકારે જ્યાં કેવલ જ્ઞાન જ્ઞાન ને જ્ઞાન જ છે એવા જ્ઞાનમય રાગાદિથી અસંકીર્ણ - અસંમિશ્ર - અકુંઠિત ભાવનો સંભવ છે જ.
આકૃતિ
બટમાંથી એકવાર વિશ્લિષ્ટ સતું પાકુ ફલ !
બટ સંબંધ પામતું નથી
કર્મ ઉદયન
ભાવ
'જીવ ભાવથી)
એમ શાનમય રાગાદિ અસંકીર્ણ ભાવ સંભવે છે.
એકવાર વિશ્લિષ્ટ સતો તે પુનઃ જીવભાવ પામતો નથી
પર
કર્મ પુદ્.
જીવ