________________
સમયસાર : આત્મખ્યાતિ
હવે રાગાદિથી અસંકીર્ણ ભાવનો સંભવ દર્શાવે છે
-
पक्के फलंभि पडिए जह ण फलं बज्झए पुणो विंटे जीवस्स कम्मभावेपडिए ण पुणोदयमुवेई ॥१६८॥ પાકું ફલ પડ્યે જેમ જ ફરી રે, બીંટે ફલ ન બંધાય; કર્મભાવ જીવનો તેમજ પડ્યે રે, ફરી ઉદયે ના જાય... આસ્રવ ભાવ. ૧૬૮
અર્થ - પક્વ (પાકું) ફલ પડી ગયે જેમ ફલ પુનઃ બીંટ સાથે બંધાતું નથી તેમ જીવનો કર્મભાવ પડી ગયે પુનઃ (ફરીથી) ઉદય પામતો નથી. ૧૬૮
आत्मख्याति टीका
अथ रागाद्यसंकीर्णभावसंभवं दर्शयति -
पक्वे फले पतिते यथा न फलं बध्यते पुनर्वृते ।
जीवस्य कर्मभावे पतिते न पुनरुदयमुपैति ॥१६८॥
यथा खलु पक्वं फलं
वृंतात्सकृद्विश्लिष्टं सन् न पुनर्वृतसबंधमुपयाति,
एवं ज्ञानमयो रागाद्यसंकीर्णो भावः संभवति ।
આત્મખ્યાતિ
तथा कर्मोदयो भावो जीवभावात्सकृद्विश्लिष्टः सन् न पुनर्जीवभावमुपैति ।
ટીકાર્થ
તેમ કર્યોદય જન્મ ભાવ
જીવભાવથી એકવાર વિશ્લિષ્ટ (વિખૂટો પડેલ) સતો
પુનઃ જીવભાવને નથી પામતો.
જેમ ખરેખર ! પક્વ ફલ બીંટથી એકવાર વિશ્લિષ્ટ સસ્તું
પુનઃ બીંટ સંબંધને નથી પામતું -
એમ જ્ઞાનમય એવો રાગાદિથી અસંકીર્ણ ભાવ સંભવે છે. ૧૬૮
‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય
‘ઉદય અબંધ પરિણામે ભોગવાય તો જ ઉત્તમ છે.'' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૫૫
आत्मभावना -
સથ - હવે - નીચેની ગાથામાં, વસંીમિાવસંમય - રાગાદિથી અસંકીર્ણ - સંકીર્ણ - મિશ્ર નહિ એવા ભાવનો સંભવ વર્ણત્તિ - દર્શાવે છે -
યથા - જેમ પવે તે પતિતે - પક્વ - પાકું ફલ પડી ગયે, તં પુન: વૃંતે ન વધ્યુતે - ફલ પુનઃ ફરીથી વૃંતમાં બીંટમાં બંધાતું નથી, (તેમ) નીવચર્મમારે પતિતે - જીવનો કર્મભાવ પડી ગયે પુનઃ વં ન પતિ - પુનઃ - ફરીથી ઉદયને નથી પામતો. II કૃતિ ગાયા આભમાવના ||૧૬૮॥
યથા - જેમ લતુ - ખરેખર ! નિશ્ચયે કરીને વવું ŕ - પક્વ - પાકું ફલ, વૃંતાત્ સત્ વિ િં સન્ - વૃંતમાંથી - બીંટમાંથી એકવાર વિશ્લિષ્ટ - વિખૂટું પડેલું, સસ્તું, 7 પુનવૃતસંબંધમુપૈતિ - પુનઃ - ફરીથી વૃંત સંબંધને - બીંટ સાથે સંબંધને નથી પામતું, તથા - તેમ ર્મોત્યનો માવો - કર્યોદય જન્ય ભાવ નીવમાવાન્ સ વિઋિટ: સન્ - જીવભાવમાંથી એકવાર વિશ્લિષ્ટ - વિખૂટો પડેલો સતો, ન પુનર્જીવભાવમુપૈતિ - પુનઃ - ફરીથી જીવભાવને નથી પામતો. આ પરથી શું? વં જ્ઞાનમયો રાઘસંજીર્નો માવો સંમતિ - એમ જ્ઞાનમય એવો રાગાદિથી અસંકીર્ણ - અસંમિશ્ર ભાવ સંભવે છે. ।। કૃતિ ‘આત્મજ્ઞાતિ' સાતમાવના ||૧૬૮||
૧૧૦