________________
આસવ પ્રરૂપક ચતુર્થ અંકઃ સમયસાર ગાથા ૧૬૭
આત્મખ્યાતિ ટીકા અહીં નિશ્ચય કરીને રાગ-દ્વેષ-મોહ સંપર્કજ જ્ઞાનમય (ભાવ) અજ્ઞાનમય જ ભાવ -
' લોહચુંબક વિવેકજ (ભાવ) જેમ લોહ સૂચિને લોહ ચુંબક સંપર્કજ (ભાવ) જેમ લોહ સુચિને કર્મકરણ ઔસુક્યનો જ્યાં અભાવ છે એવા આત્માને કર્મ કરવાને પ્રેરે છે -
આત્માને સ્વભાવથી જ સ્થાપે છે, પરંતુ તદ્ વિવેકજ (રાગાદિ વિવેક જ). તેથી કરીને રાગાદિથી સંકીર્ણ અજ્ઞાનમય જ પણ તેનાથી (રાગાદિથી) અસંકીર્ણ (અમિશ્ર) તો - કતૃત્વમાં પ્રેરકપણાને લીધે –
સ્વભાવના ઉદ્ભાસકપણાને લીધે - કેવલ લાયક બંધક છે, -
નહિ કે જરા પણ બંધક. ૧૬૭
અમૃત જ્યોતિ' મહાભાષ્ય જ્ઞાનને પ્રતિબંધક રાગ-દ્વેષ છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, હાથનોંધ રાગ દ્વેષ જગ બંધ કરત હૈ, ઈનકો દૂર કરેંગે, અબ હમ અમર ભર્યું ન મરેંગે.”
- આનંદઘન પદ, ૪૨ રાગ-દ્વેષ-મોહનું આગ્નવપણું છે - રાગ - દ્વેષ - મોહ એ જ આસ્રવ ભાવ છે એવો નિયમ' -
ત્રણે કાળમાં ન ફરે એવો સિદ્ધાંત રૂપ નિશ્ચય આ ગાથામાં કર્યો છે - રાગ-દ્વેષ-મોહ અજ્ઞાનમય “રાગાદિથી' - રાગ - દ્વેષ - મોહથી યુક્ત એવો જીવથી કરાયેલો ભાવ જ જ ભાવ બંધક :
“બંધક - બંધ કરનારો કહ્યો છે. રાગાદિથી ‘વિપ્રમુક્ત” - વિશેષે કરીને લોહ ચુંબકનું દષ્ટાંત
પ્રકષ્ટપણે મુક્ત - સર્વથા મુક્ત ભાવ “અબંધક - બંધ નહિ કરનારો
એવો કેવલ - માત્ર “જ્ઞાયક જ - જાણનાર જ છે. આ વસ્તુ આચાર્યવર્ય અમૃતચંદ્રજીએ અત્રે લોહચુંબક ને લોહસૂચિના અદ્ભુત દૃગંતથી પોતાની અનન્ય લાક્ષણિક શૈલીમાં સાંગોપાંગ બિંબ-પ્રતિબિંબ ભાવે સ્પષ્ટ સમજાવી અત્યંત સમર્થિત કરી છે - અહીં “રાગ-દ્વેષ-મોહ સંપર્ક - રાગ - દ્વેષ - મોહના સંપર્કથી - સંસર્ગથી જન્મેલો અજ્ઞાનમય જ ભાવ કર્મ કરવાને આત્માને પ્રેરે છે. કોની જેમ ? “અયસ્કતોપલ સંપર્કજ જેમ કાલાયસ સૂચીને', અયસ્કાંતોપલના - લોહ ચુંબકના સંપર્કથી - સંસર્ગથી જન્મેલો ભાવ જેમ લોહસૂચિને - લોઢાની સોયને પ્રેરે છે તેમ. પરંતુ “તદ્ વિવેકજ' - તે રાગ - દ્વેષ - મોહના “વિવેકથી” - પૃથક કરસથી - પૃથગુ ભાવથી - અલગપણાથી જન્મેલો જ્ઞાનમય ભાવ તો કર્મકરણના - કર્મ કરવાના ઔસુક્યનો - ઉત્સુકપણાનો
જ્યાં અભાવ છે એવા આત્માને સ્વભાવથી જ સ્થાપે છે. કોની જેમ ? “અયસ્કાંતોપલ વિવેક જેમ કાલાયસ સૂચીને', લોહ ચુંબકના “વિવેકથી' - પૃથક કરણથી - પૃથગુ ભાવથી - અલગપણાથી જન્મેલો ભાવ જેમ લોહસૂચિને - લોઢાની સોયને. તેથી શું ? રાગાદિથી સંકીર્ણ - સંમિશ્ર - સેળભેળવાળો અજ્ઞાનમય જ ભાવ “બંધક' - બંધ કરનારો છે, પરંતુ તેનાથી - તે રાગાદિથી અસંકીર્ણ - અસંમિશ્ર ભાવ તો ‘કેવલ” - માત્ર શાયક જ - જાણનારો જ છે, જરા પણ બંધક - બંધ કરનારો નથી. શાને લીધે ? સ્વભાવના ઉભાસકપણાને લીધે - અત્યંત પ્રકાશકપણાને લીધે - स्वभावोद्भासकत्वात् ।
અર્થાત્ - અહીં – આ લોકને વિષે ખરેખર ! નિશ્ચય કરીને – “કેષમોહસંપન અજ્ઞાનમય જીવ
૧૦૭