________________
સમયસાર વ્યાખ્યા
નિર્જરા પ્રરૂપક ષષ્ઠ અંક
૧૮૯. સમયસાર કળશ-૧૩૩
૧૯૨, સમયસાર ગાથા-૧૯૩
પ્રગટ જ્ઞાન જ્યોતિ : સંવ૨-નિર્જરા ભાવી કર્મ રોધતો સંવર : પૂર્વકર્મ બાળતી નિર્જરા
અપાવૃત જ્ઞાનજ્યોતિ રાગાદિથી અમૂર્છિત
૧૯૨-૧૯૬
‘આત્મખ્યાતિ'માં
૧૮૯-૧૯૧
‘હોત આસ્રવા પરિગ્નવા, ઈનમેં નહિ સંદેહ.' શ્રીમદ્રાજચંદ્ર, હા.નો.
વિરાગનો ઉપભોગ નિર્જરાર્થે જ : મિથ્યાદષ્ટિને બંધ
દૃષ્ટિ દૃષ્ટિમાં ફે૨ : સમ્યક્ દૃષ્ટિને નિર્જરા : મિથ્યાદૅષ્ટિને બંધ
વિષય બુભુક્ષુ ભવાભિનંદી મિથ્યાર્દષ્ટિ વૈરાગ્ય જલથી ચિત્તભૂમિની આર્દ્રતાની જરૂર ‘સકલ જગત્ તે એઠવત્' : જ્ઞાનીનો પરમ વૈરાગ્ય
૧૯૬. સમયસાર ગાથા-૧૯૪
અનાસક્ત શાનીનો પણ વિષયોપભોગ પ્રત્યે અંતરંગ ખેદ અને પશ્ચાતાપ
૧૯૭-૨૦૧
સુખ દુઃખ વેદતાં મિથ્યાદષ્ટિને બંધ : રાગાદિ સદ્ભાવે બંધ : રાગાદિ અભાવે નિર્જરા
જ્ઞાની-અજ્ઞાનીની દૃષ્ટિ-વૃત્તિમાં ફેર શાનીની ભાવના : ‘વિષય વાસના ત્યાગો ચેતન'
જ્ઞાનીનો વિષય વૈરાગ્ય
૨૦૨. સમયસાર કળશ-૧૦૪
૨૦૨-૨૦૪
બનારસીદાસજીએ આપેલા સમ દૃષ્ટાંત પાપ સખા ભોગ
ધર્મજન્ય ભોગ પણ અનર્થ હેતુ : અપવાદો રૂપ સત્પુરુષો
૨૦૫. સમયસાર ગાથા-૧૯૫
૨૦૫-૨૦૮
જ્ઞાનનું અમોઘ સામર્થ્ય : વિષવૈદ્યનું દૃષ્ટાંત વિષનું
‘મારણ’
‘હોત આસવા પરિસવા' ઈ.
૧૩
ઉચ્ચ યોગદશા સંપન્ન જ્ઞાનીનું જ્ઞાન સામર્થ્ય
૨૦૯-૨૧૪
વૈરાગ્યનું સામર્થ્ય : જ્ઞાનીનો પરમ વૈરાગ્ય જ્ઞાનીની વૈરાગ્ય ભાવના
૨૦૯. સમયસાર ગાથા-૧૯૬
‘જ્ઞાનય નં વિરતિઃ' વિરતિના બે અર્થ
‘તમ લોહ પદન્યાસ' વૃત્તિ : કાયપાતી પણ ચિત્તપાતી નહિ
‘મોક્ષે વિત્તું મવે તનુ:’ તીર્થંકરાદિ ઉદાહરણ
જીવતું જાગતું જ્વલંત દૃષ્ટાંત : વર્તમાન યુગમાં શ્રીમદ્ રાજચંદ્રજી
૨૧૫. સમયસાર કળશ-૧૩૫
૨૧૫-૨૧૮
વિષય સેવન છતાં વિષય સેવન ફલ નહિ ! સેવક છતાં અસેવક
જ્ઞાનીનો જ્ઞાન વૈભવ : વિરાગતા બલ.
‘બાલ ધૂલિગૃહ ક્રીડા સરખી ભવચેષ્ટ અહીં ભાસે રે'
શાનીનો સંવેગાતિશય
અપવાદ રૂપ તીર્થંકરાદિ દૃષ્ટાંત
‘નકલી' જ્ઞાની ‘શુષ્ક જ્ઞાની'ના બેહાલ
૨૧૯. સમયસાર ગાથા-૧૯૭
૨૧૯-૨૨૫
વિષય સેવન ફલ સ્વામિત્વ અભાવે : સેવતો છતાં ન સેવતો,
શેઠ-વાણોતરનું દૃષ્ટાંત
શાની સેવમાનો ન સેવઃ’
અનાસક્ત ભાવ મુખ્ય વૈરાગ્ય લક્ષણ આક્ષેપક જ્ઞાન
‘મન મહિલાનું વહાલા ઉપરે'નો અપૂર્વ પરમાર્થ
‘ભોગ નહિ ભવહેત’ : ‘વિચરે પૂર્વ પ્રયોગ’ ધાર તરવારની’: ‘અક્ષિપાત્રો હિ વિદ્વાન્' (પાતંનજ઼ સૂત્ર)
૨૨૬. સમયસાર કળશ-૧૩૬
૨૨૬-૨૨૭
'सम्यग्दृष्टे र्भवति नियतं ज्ञानवैराग्यशक्तिः '