________________
પયપા૫ પ્રરૂપક તૃતીય અંકઃ સમયસાર ગાથા ૧૫૭-૧૫૮-૧૫૯
આકૃતિ
પરભાવ કર્મમલ મિથ્યાત્વ
સ્વભાવ મોક્ષહેતુ સમ્યત્ત્વ)નાશ
મલ
વસ્ત્ર તિભાવનાશ.
અજ્ઞાન
જ્ઞાન)નાશ વારિષ્ઠ નાશ
કષાય
-
અમૃત જ્યોતિ મહાભાષ્ય “કષાયાદિનુ' મોળાપણું કે ઓછાપણું ન થાય ત્યાં સુધી શાન ઘણું કરીને ઉત્પન્ન ન જ થાય.”
- શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૭૦૬ સમુચ્ચય ઉત્થાનિકા કળશમાં સૂચવ્યા પ્રમાણે કર્મ પ્રતિષેધના ત્રણ કારણ કહ્યા, તેમાં પ્રથમ કર્મ
મોક્ષહેતનું તિરોધાન કેવી રીતે કરે છે તે આ ગાથાઓમાં શ્વેત વસ્ત્રના શ્વેત શાનના સમ્યકત્વાદિ સ્વભાવના દૃષ્ટાંતથી ભગવાન શાસ્ત્રકારે સુંદર ગમિક સૂત્ર શૈલીમાં સાધ્યું છે. સ્વભાવનું પરભાવ કર્મમલથી અને તેનો સાંગોપાંગ બિંબ–પ્રતિબિંબ ભાવ વિવરી દેખાડી ભગવાન તિરોધાન : મલાવછન્ન “આત્મખ્યાતિ'સૂત્રકર્તાએ પણ તેવી જ ગમિક શૈલીથી ઓર સમર્થિત કર્યું છે શ્વેત વસ્ત્રનું દૃષ્ટાંત . (૧) “જ્ઞાનઘ સંખ્યત્વે’ - જ્ઞાનને સમ્યકત્વ એ “મોક્ષદેતુ: સ્વભાવ:' -
મોહેતુ એવો સ્વભાવ છે, તે પરભાવથી તિરોહિત થાય છે - આવરિત થાય છે - ઢંકાઈ જાય છે - પરમાવેન તિરોધીતે | કયા પરભાવથી ? શાને લીધે ? “
મિથ્યાત્વ' નામના કર્મમલથી અવચ્છત્રપણાને લીધે - આચ્છાદિત થઈ જવાપણાને લીધે - ઢંકાઈ જવાપણાને લીધે. કોની જેમ તિરોહિત થાય છે ? પરભાવભૂત મલથી “અચ્છન્ન' - આચ્છાદિત થયેલ - કાઈ ગયેલ શ્વેત વસ્ત્રના સ્વભાવભૂત શ્વત સ્વભાવની જેમ - પરમાવમૂતમતાવર્ઝન્નતવત્રવમવમૂતરતવમાવવતુ | તથા - (૨) “જ્ઞાનય જ્ઞાનં - જ્ઞાનનું જ્ઞાન એ “મોક્ષદેતુ: માવ:' - મોહેતુ એવો સ્વભાવ છે, તે પરભાવથી તિરોહિત - આવરિત થાય છે. કયા પરભાવથી ? શાને લીધે ? “અજ્ઞાન' નામના કર્મમલથી અવછન્નપણાને લીધે - આચ્છાદિતપણાને લીધે. કોની જેમ તિરોહિત થાય છે ? પરભાવભૂત મલથી “અવચ્છત્ર' - આચ્છાદિત - ઢંકાઈ ગયેલ શ્વેત વસ્ત્રના સ્વભાવભૂત શ્વેત સ્વભાવની જેમ. તથા - ૩) જ્ઞાનસ્થ વારિત્ર' - જ્ઞાનનું ચારિત્ર એ “મોક્ષદેતુ. માવ:' - મોહેતુ એવં સ્વભાવ છે, તે પરભાવથી તિરોહિત - આવરિત થાય છે. ક્યા પરભાવથી ? શાને લીધે ? “કષાય' નામના કર્મમલથી અવચ્છત્રપણાને લીધે - આચ્છાદિત થઈ ગયાપણાને લીધે. કોની જેમ તિરોહિત થાય છે ? પરભાવભૂત મલથી અવચ્છત્ર - આચ્છાદિત શ્વેત વસ્ત્રના સ્વભાવભૂત શ્વેત સ્વભાવની જેમ. આ પરથી શું ફલિત થયું ? “મોક્ષદેતુતિરોધાનવત' - મોક્ષહેતુના તિરોધાન કરણને લીધે – આવરણ કરવાપણાને લીધે કર્મ પ્રતિષિદ્ધ છે, પ્રતિષેધવામાં - નિષેધવામાં આવેલું છે – “ પ્રતિષિદ્ધ |
અર્થાતુ - (૧) ધોળા કપડાનો ધોળો સ્વભાવ તેનો સ્વભાવભૂત છે, તે જેમ તેનાથી અન્ય - જૂદા પરભાવભૂત મલથી - મેલથી આચ્છાદિત થવાપણાને લીધે - ઢંકાઈ જવાપણાને લીધે તિરોહિત થાય છે - અનાવિભૂત હોય છે, આવિર્ભત - પ્રગટ દેખાતો નથી, તેમ શાનનું સમ્યકત્વ - સમ્યકપણું, એ મોહેતુ સ્વભાવ છે, તે તેનાથી અન્ય - જૂદા પરભાવભૂત એવા મિથ્યાત્વ' નામના કર્મમલથી આચ્છાદિત થવાપણાને લીધે - ઢંકાઈ જવાપણાને લીધે અનાવિર્ભત હોય છે, આવિર્ભત પ્રગટ દેખાતો નથી. તેમજ - (૨) ધોળા કપડાનો ધોળો સ્વભાવ તેનો સ્વભાવભૂત છે, તે જેમ તેનાથી અન્ય - જૂદા
૮૧