________________
પુણ્યપાપ પ્રરૂપક તૃતીય અંકઃ સમયસાર કળશ ૧૦૬
જ્ઞાનનું ભવન જ મોક્ષહેતુ છે એમ તાત્પર્ય રૂપ સમયસાર કળશ (૭) પ્રકાશે છે
જ્ઞાન ભવન જ મોક્ષનો હેતુ, શાન ભવન જ મોક્ષનો હેતુ,
अनुष्टुप् वृत्तं ज्ञानस्वभावेन ज्ञानस्य भवनं सदा । एकद्रव्यस्वभावत्वान्मोक्षहेतुस्तदेव तत् ॥ १०६ ॥ વૃત્ત જ્ઞાન સ્વભાવે જ, ભવન જ્ઞાનનું સદા; એકદ્રવ્ય સ્વભાવત્વે, મોક્ષહેતુ જ તે જ તંત્ ॥૧૦૬॥ અમૃત પદ-૧૦૬
જ્ઞાન ભવન જ મોક્ષસંકેતુ, શાન ભવન જ મોક્ષ સંકેતુ... જ્ઞાન ભવન જ મોક્ષનો હેતુ. ૧
જ્ઞાન ભવન જ તે જ્ઞાનભાવે, જ્ઞાનનું ભવન જે થાવે,
જ્ઞાન ભવન જ એક જ્યાં હોયે, અન્ય ભવન ન કંઈ પણ જોયે... જ્ઞાન. ૨
જ્ઞાન ભવન તે જ્ઞાન સ્વભાવે, વૃત્ત વૃત્તિ શું વર્ષે સદાયે,
જ્ઞાન સ્વભાવ કદી ના જાયે, કેવલ જ્ઞાનભવનમાં ધાયે... જ્ઞાન. ૩
જ્ઞાન ભવન મોક્ષહેતુ આથી, એક દ્રવ્ય સ્વભાવપણાથી,
જ્ઞાન ભવન જ મોક્ષનો હેતુ, ભગવાન્ અમૃત શાને રહે તું... જ્ઞાન. ૪
અર્થ - જ્ઞાનનું ભવન સદા શાન સ્વભાવથી વૃત્ત (વિંટાયેલું) છે, તેથી એક દ્રવ્ય સ્વભાવપણાને લીધે તે જ (કેવલ જ્ઞાન ભવન જ) મોક્ષહેતુ છે.
‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય
“જ્ઞાન જીવનો સ્વત્વભૂત ધર્મ છે.'’ હાથનોંધ
‘“સર્વશે અનુભવેલો એવો શુદ્ધ આત્મપ્રાપ્તિનો ઉપાય શ્રી ગુરુ વડે જાણીને તેનું રહસ્ય ધ્યાનમાં લઈને આત્મપ્રાપ્તિ કરો.'' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૭૬૪
શાન ભવન શાન સ્વભાવથી વૃત્ત, તેથી તે જ મોક્ષહેતુ
-
-
ઉપરમાં જે ભગવતી ‘આત્મખ્યાતિ'ના ગદ્ય ભાગમાં પરમ તત્ત્વજ્ઞાન પ્રકાશ્યું, તે પરમ તત્ત્વ શાનના મેરુશિખર પર આ અને આ પછીના બે એમ ત્રણ તત્ત્વામૃત સંભૃત કળશ-કાવ્ય ચઢાવતાં પરમ આત્મભાવનાથી ભાવિતાત્મા પરમ જ્ઞાનીશ્વર મહાકવિ પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ દિવ્ય જ્ઞાન ઉદ્યોત રેલાવ્યો છે वृत्तं ज्ञानस्वभावेन ज्ञानस्य भवनं सदा જ્ઞાનનું ભવન સદા શાન સ્વભાવથી વૃત્ત છે, શાને લીધે, એક દ્રવ્ય સ્વભાવપણાને લીધે, દ્રવ્યસ્વમાવત્વાત, તેથી શું ? मोक्षहेतुस्तदेव तत् તેથી તે જ – જ્ઞાન ભવન જ મોક્ષહેતુ છે. અર્થાત્ શાનનું ‘ભવન' – હોવાપણું પરિણમન પરિણમવાપણું સદા શાન સ્વભાવથી ‘વૃત્ત’ વિંટાયેલું છે. જેમ ક્ષેત્ર વૃત્તિથી વાડથી વૃત્ત વિટાયેલું વર્તે છે, વૃત્તિની વાડની બ્હાર વર્તતું નથી, તેમ આ જ્ઞાનનું ભવન શાનસ્વભાવ વૃત્તિથી - વાડથી વૃત્ત વિંટાયેલું જ વર્તે છે, જ્ઞાન સ્વભાવ વૃત્તિની વાડની બ્યૂર વર્તતું નથી. કારણ કે એક દ્રવ્ય સ્વભાવપણું છે, એટલે કે જ્ઞાન ભવન શાન સ્વભાવ એક આત્મદ્રવ્ય સ્વભાવ રૂપ છે, તેથી કરીને એક આત્મદ્રવ્ય સ્વભાવપણાને લીધે મોક્ષનો હેતુ' અવિસંવાદી અચૂક કારણ તે જ - જ્ઞાન જ છે, કારણ કે કેવલ શાન સિવાય જ્યાં બીજો ભાવ નથી એવા કેવલ જ્ઞાન સ્વભાવે ભવન પરિણમન હોવાપણારૂપ - વર્તાવારૂપ ‘કૈવલ' જ્ઞાન ભવન થકી જ
-
-
-
-
-
-
-
૭૩
-
-
-
-
-