________________
પુસ્થપાપ પ્રરૂપક તૃતીય અંકઃ સમયસાર ગાથા ૧૫૬
કે જે એક જ કેવલ જ્ઞાન સમ્યગુ દર્શન - જ્ઞાન - ચારિત્ર રૂ૫ આત્મસ્વભાવે પરિણમે છે. અને આ પરમાર્થ મોક્ષમાર્ગ થકી જ - નિશ્ચય મોક્ષમાર્ગ થકી જ મોક્ષ થાય છે, વ્યવહારથી
નહિ. એટલા માટે જ અત્રે પરમાર્થ આશ્રિતોનો જ - શુદ્ધ તત્ત્વ નિરૂપક નિલય મોક્ષમાર્ગ નિશ્ચય આશ્રિતોનો જ મોક્ષ વિહિત કહ્યો છે, વ્યવહાર આશ્રિતોનો નહિ. થકી જ મોક્ષ ઉપચારથી મોક્ષમાર્ગ કહેવાતા વ્યવહાર મોક્ષમાર્ગના આલંબને પણ છેવટે
યથોક્ત નિશ્ચયમોક્ષમાર્ગે ચડ્યે જ છૂટકો છે. માટે નિશ્ચયને જ - પરમાર્થને જ ભૂતાર્થ-સાચો મોક્ષમાર્ગ માની મુમુક્ષુઓએ તે જ અનુસરવો યોગ્ય છે. અત્રે કોઈ એમ કહેશે. અમે શ્રદ્ધાન નિશ્ચયનું કરશું પણ પ્રવૃત્તિ તો વ્યવહારની કરશું, તો તે પણ યથાર્થ નથી, કારણકે પં. ટોડરમલજીએ કહ્યું છે તેમ નિશ્ચયનું નિશ્ચય રૂપે ને વ્યવહારનું વ્યવહાર રૂપે શ્રદ્ધાન કરવું યુક્ત છે અને પ્રવૃત્તિમાં – આચરણામાં તો આચરણા તો શુદ્ધ દ્રવ્યનું જેવું સ્વરૂપ છે તે નિરંતર લક્ષમાં રાખી તેને અનુસાર - ‘દ્રવ્યાનુસાર વર' - જેમ બને તેમ શુદ્ધ કરવા યોગ્ય છે. આ નિશ્ચય વ્યવહાર અને ચારિત્રાદિ સૂક્ષ્મ મીમાંસા કરતાં પં. ટોડરમલજીએ “મોક્ષમાર્ગ પ્રકાશ'માં પ્રકાશ્ય છે કે – નિશ્ચયકા નિશ્ચય રૂપ ઔર વ્યવહાર કા વ્યવહાર રૂપ શ્રદ્ધાન કરના યુક્ત હૈ. એકહી નયકા
શ્રદ્ધાન ભયે એકાંત મિથ્યાત્વ હૈ. ઔર પ્રવૃત્તિ વિષે નયકા પ્રયોજન નાહ, નિશ્ચયનયથી નિરૂપણ તે પ્રવૃત્તિ તો દ્રવ્ય કી પરિણતિ હૈ, જિસ દ્રવ્ય કી પરિણતિ હોય તિસકો સિસ સત્યાર્થ : વ્યવહારનયથી હી કર પ્રરૂપિયે હૈ સો નિશ્ચય હૈ ઔર તિસ હ કો અન્ય દ્રવ્ય કી પ્રવૃપિયે નિરૂપણ અસત્યાર્થ સો વ્યવહાર નય હૈ, ઐસે અભિપ્રાય અનુસાર પ્રરૂપણમેં લિસ પ્રવૃત્તિ વિષે
દોનોં નયો કા ગ્રહણ માનના મિથ્યા હૈ. તો ક્યા કરિયે સો કહિયે હૈ. નિશ્ચય નય કર જે નિરૂપણ કિયા હોય, ઉસકો સત્યાર્થ માન ઉસકા શ્રદ્ધાન અંગીકાર કરના ઔર વ્યવહાર નય કર જે નિરૂપણ કિયા હોય ઉસકો અસત્યાર્થ માને તિસકા શ્રદ્ધાન છોડના. ** જે ઐસે હૈ તો જિનમાર્ગ વિષે દોનોં નયોં કા ગ્રહણ કરના કહા હૈ સો કૈસે હૈ ? (તિસકા સમાધાન-) જૈન માર્ગ વિષે કહીં તો નિશ્ચયનય કી મુખ્યતા લિયે વ્યાખ્યાન હૈ, તિસકો તો સત્યાર્થ ઐસે હી હૈ, સો ઐસા જાનના. ઔર કહીં વ્યવહાર ન કી મુખ્યતા લિયે વ્યાખ્યાન હૈ તિસકા ઐસે હે નાહીં, નિમિત્તાર્થ અપેક્ષા ઉપચાર કિયા હૈ, ઐસા જાનના. ઈસ પ્રકાર જાનને હી કા નામ દોનોં નયો કા ગ્રહણ હૈ, ઔર દોનોં નયોં કે વ્યાખ્યાન કો સામાન્ય સત્યાર્થ જાન ઐસે ભી હૈ ઐસા ભ્રમ રૂપ પ્રવર્તે ઐસે તો દોનોં નયો કા ગ્રહણ કરના કહા હૈ નાહીં. - ઈસલિયે વ્રત અવ્રત દોનોં વિકલ્પ જહાં પરદ્રવ્ય કે ગ્રહણ ત્યાગ કા કુછ પ્રયોજન નાહીં ઐસા ઉદાસીન વીતરાગ શુદ્ધોપયોગ સોઈ મોક્ષમાર્ગ હૈ. ઔર નીચલી દશા વિષે કઈ જીવન કૈ શુભોપયોગ ઔર શુદ્ધોપયોગ કા યુક્તપના પાઈયે હૈ, ઈસલિયે ઉપચાર કર વ્રતાદિક શુભોપયોગ કો મોક્ષમાર્ગ કહા હૈ. ઔર વિચાર કિયે શુભોપયોગ મોક્ષ કા ઘાતક હી હૈ, ઐસા શ્રદ્ધાન કરના ઔર શુદ્ધોપયોગ હી કો ઉપાદેય માન તિસકા ઉપાય કરના. જૈન ધર્મ વિષે તો યહ ઉપદેશ હૈ, કિ પહિલે તત્ત્વજ્ઞાની હોય પીછે જિસકા ત્યાગ કરે ઉસકા
દોષ પરિચાને ત્યાગ કિયે ગુણ હોય તિસકો જાને. ઔર અપને પરિણામન પહેલાં તત્ત્વજ્ઞાન તે વિના કો ઠીક કરે. વર્તમાન પરિણામન હી કે ભરોસે પ્રતિજ્ઞા ન કર બૈઠે, જિસકા સર્વ ચારિત્ર મિથ્યા ચારિત્ર અગામી નિર્વાહ હોતા જાને સો પ્રતિજ્ઞા કરે. * * ચારિત્ર વિષે જે સમ્યક
પદ હૈ સો અજ્ઞાન આચરણ કી નિવૃત્તિ કે અર્થ હૈ. ઈસલિયે પહિલે તત્ત્વજ્ઞાન હોય તિસ પીછે ચારિત્ર હોય તો સમ્યક ચારિત્ર નામ પાવે હૈ. જૈસે કોઈ ખેતીવાલા બીજ તો બોવે નાહીં, અન્ય સાધન કરે તો અન્નપ્રાપ્તિ કૈસે હોય ? ઘાસ કૂસ હી હોય, તૈસે અજ્ઞાની નિજ તત્ત્વજ્ઞાન કા તો અભ્યાસ કરે નાહીં, ઔર અન્ય સાધન કરે તો મોક્ષપ્રાપ્તિ કૈસે હોય ? દેવપદાદિક હી હોય. તહાં કઈ જીવ ઐસે હૈ જે તત્ત્વાદિક કા નામ ભી ન જાને કેવલ વ્રતાદિક વિષે હી પ્રવર્તે હૈ.
૭૧