________________
અમૃત પદ - ૨૧૫ શુદ્ધ દ્રવ્યમાં મતિ અર્પીને, તત્ત્વ શુદ્ધ અવધારો ! દ્રવ્યાંતરને ચુંબન કરવા, આકુલ મતિ કાં ધારો ?.. શુદ્ધ દ્રવ્યમાં મતિ. ૧ શુદ્ધ દ્રવ્યના નિરૂપણમાંહી, મતિ અર્પિત છે જેની; શુદ્ધાતમ અનુભવ અનુભવતાં, ભ્રાંતિ રહે તસ શેની ?.. શુદ્ધ દ્રવ્યમાં મતિ. ૨ તે સુમતિને અનુભવ નેત્ર, તત્ત્વ સમ્યક દેખતા;. એક દ્રવ્યગત દ્રવ્યાંતર કંઈ, કદી ન ભાસે સંતા !... શુદ્ધ દ્રવ્યમાં મતિ. ૩ અને જ્ઞાન જે ય જાણે, તે તો નિશ્ચય એનો; શુદ્ધ સ્વભાવ ઉદય છે સહજ, સંશય એમાં શેનો ?... શુદ્ધ દ્રવ્યમાં મતિ. ૪ દ્રવ્યાંતરને ચુંબન કરવા, આકુલ મતિને ધારી; તત્ત્વથી જર્ની ઔવે છે શાને ? તત્ત્વને ન આ અવધારી.. શુદ્ધ દ્રવ્યમાં મતિ. ૫ ભગવાન અમૃતચંદ્ર ભાખ્યું, તત્ત્વનું તત્ત્વ પૂકારી; અમૃત કળશે વિશ્વપાવની શાન ગંગ અવતારી. શુદ્ધ દ્રવ્યમાં મતિ. ૬
અમૃત પદ - ૨૧૬
વીર સુતો કાં સુતા રહ્યા છો” - એ રાગ ચંદ્ર ભૂમિને જુવરાવે છે, ભૂમિ ચંદ્રની હોય નહિ, આત્મચંદ્ર આ વિશ્વ પ્રકાશ, વિશ્વ આત્માનું હોય નહિં... ચંદ્ર ભૂમિને નહવરાવે છે. ૧ શુદ્ધ દ્રવ્યના સ્વ રસ ભવનથી, સ્વભાવનું શું શેષ રહ્યું ? અન્ય દ્રવ્ય જો થાય તેહનો, સ્વભાવ શું? એ જાય કહ્યું.. ચંદ્ર ભૂમિને નહવરાવે છે. ૨ ચંદ્ર ભૂમિને ત્વવરાવે પણ, ભૂમિ ચંદ્રની હોય નહિ, જ્ઞાન શેયને કળે સદાયે, શેય જ્ઞાનનું હોય નહિ. ચંદ્ર ભૂમિને શ્વવરાવે છે. ૩ આત્મ ચંદ્ર આ વિશ્વ પ્રકાશે, જ્ઞાન ચંદ્રિકા વિશ્વ ભરી, વિશ્વ આત્માનું નોય કદીયે, જ્ઞાન આત્મમાં રહ્યું કરી... ચંદ્ર ભૂમિને હવરાવે છે. ૪ ભગવાન અમૃતચંદ્ર એવી, જ્ઞાન ચંદ્રિકા વિશ્વ ભરી, અમૃત કળશે અમૃત પીવા, વિશ્વ સકલને ભેટ ધરી... ચંદ્ર ભૂમિને ન્ડવરાવે છે. ૫
S
शार्दूलविक्रीडित शुद्धद्रव्यनिरूपणार्पितमतेस्तत्त्वं समुत्पश्यतो, नैकद्रव्यगतं चकास्ति किमपि द्रव्यांतरं जातुचित् । ज्ञानं ज्ञेयमवैति यत्तु तदयं शुद्धस्वभावोदयः, किं द्रव्यांतरचुंबनाकुलधियस्तत्त्वाच्च्यते जनाः ।।२१५||
मंदाक्रांता शुद्धद्रव्यस्वरसभवनात्किं स्वभावस्य शेष - मन्यद्रव्यं भवति यदि बा तस्य किं स्यात्स्वभावः । ज्योत्स्नारूपं स्नपयति भुवं नैव तस्यास्ति भूमि . निं ज्ञेयं कलयति सदा ज्ञेयमस्यास्ति नैव ।।२१६।।
૮૨૫