________________
સમયસાર : આત્મખ્યાતિ
અમૃત પદ ‘ધાર તરવારની’
એ રાગ
અપર કોણ અપરનું શું કરે છે અહીં ? હોય ભલે લોટતો બ્હાર માંહી... (ધ્રુવપદ). ૧ વસ્તુ એક અન્ય વસ્તુ તણી છે નહિં, વસ્તુ તે વસ્તુ તેથી જ આંહિ... અપર કોણ. ૨ અપર કોણ અપરનું શું કરે છે અહીં, હોય ભલે લોટતો બ્હાર માંહી, નિશ્ચયથી આમ છે વસ્તુસ્થિતિ જ ખરે ! ત્રણે કાળે તિહાં ફેર નાંહિ... અપર કોણ. ૩ ભગવાન અમૃત જ આ વસ્તુ નિજ છોડીને, જાય પર વસ્તુ ‘વિષે' શું દોડી ? ફૂલ આકાશના સૂંઘવા ઈચ્છતો,
ઈચ્છે કદન્ન પરમાત્ર છોડી ?... અપર કોણ. ૪ ભગવાન અમૃત તણી, વાણી અમૃત સુણી, જીવ ! પર વસ્તુમાં જા ન ક્યાંહી... અપર કોણ. ૫
75
-
-
અમૃત પદ - ૨૧૪
ધાર તરવારની'
૨૧૩
-
G
અન્ય કરે અન્યનું તેહ વ્યવહારથી, નિશ્ચયે તો બીજું કાંઈ ન માન્યું... (ધ્રુવપદ). ૧ અન્ય કરે અન્ય વસ્તુનું કંઈ પણ કરે, તેહ વ્યવહાર દરે જ માન્યું,
સ્વયં પરિણામિની અન્ય વસ્તુતણું,
અન્યથી નો'ય પરિણામ આપ્યું... અન્ય કરે અન્યનું. ૨ એમ નિશ્ચય છતાં અન્ય તે અન્યનું,
૮૨૪
એ રાગ
કંઈ પણ જે કરે એમ માન્યું, વ્યાવહારિક દૃષ્ટિએ જ એહ તો ઈષ્ટ છે,
એમ શાની જનોએ પ્રમાણ્યું... અન્ય કરે અન્યનું. ૩ કિંતુ નિશ્ચય થકી અન્ય છે કાંઈ ના, ભગવાન અમૃતે એમ જાણ્યું... અન્ય કરે અન્યનું. ૪
ડ
रथोद्धता
वस्तु चैकमिह नान्यवस्तुनो, येन तेन खलु वस्तु वस्तु तत् । निश्चयोयमपरोऽपरस्य कः, किं करोति हि बहिर्लुठन्नपि ॥ २१३॥
ડ
यत्तु वस्तु कुरुतेऽन्यवस्तुनः, किंचनापि परिणामिनं स्वयं । व्यावहारिकदृशैव तन्मतं, नान्यदस्ति किमपीह निश्चयात् ॥ २१४ ||