________________
અમૃત પદ - ૨૦૫ સાંખ્યો જેમ પુરુષ આહતો, અકર્તા જ મ સ્પર્શે ! અનેકાંત સિદ્ધાંત આહંતો, સમ્યક આમ વિમર્શી... અનેકાંત સિદ્ધાંત. ૧ ભેદજ્ઞાનથી અધઃ દશામાં, કર્તા પુરુષ આ લેખો, ભેદજ્ઞાનથી ઊર્ધ્વ દશામાં, પુરુષ અકર્તા દેખો !... અનેકાંત સિદ્ધાંત. ૨ ભેદજ્ઞાનને પાણી નિયતો, ઉદ્ધત બોધ સુધામે, અર્જા જ પ્રત્યક્ષ પેખજો, આત્મા આતમરામે... અનેકાંત સિદ્ધાંત. ૩ કર્તા ભાવ જ મૃત જ્યાં અચલો, આત્મા એક જ જ્ઞાતા, ભગવાન અમૃત સ્વયં દેખજો, અનુભવ અમૃત પાતા... અનેકાંત સિદ્ધાંત. ૪
અમૃત પદ - ૨૦૬ નિત્ય અમૃત ઓઘ સિંચિતો, ચિત્ ચમત્કાર “અમૃત' સંતો ! નિત્ય અમૃત” પ્રતિપદ ગાવે, અનુભવ અમૃત સિંધુ વહાવે... નિત્ય અમૃત. ૧ અહિં ક્ષણિક આત્મા કો કલ્ય, કર્તા-ભોક્તા વિભેદ જ જલ્પ ! વાદ ક્ષણિક એકાંત વહંતા, મોહ મૂચ્છમહિ સીક્રેતા... નિત્ય અમૃત. ૨ તસ મોહમૂચ્છ લે ખેંચી, નિત્ય અમૃત ઓથે સિંચી, ચિત્ ચમત્કાર જ પોતે આ, પદ ભગવાન નિત્ય અમૃત આ... નિત્ય અમૃત. ૩
शार्दूलविक्रीडित माऽकर्तारममौ स्पृशतु पुरुषं सांख्या इवाप्यार्हताः, कर्तारं कलयंतु तं किल सदा भेदावबोधरधः ।
ऊद्धर्वं तूद्धतबोधधामनियतं प्रत्यक्षमेनं स्वयं, ___-पश्यंतु च्युतकर्तृभावत्वचलं ज्ञातारमेकं परं ।।२०६।।
मालिनी क्षणिकमिदमिहैकः कल्पयित्वात्सतत्त्वं, निजमनसि विधत्त कर्तृभोक्त्रोर्विभेदं । अपहरति विमोहं तस्य नित्यामृतोघैः, स्वयमयभिश्चिचंच्चिमत्कार एव ।।२०६।।
૮૧૯