________________
સમયસાર : આત્મખ્યાતિ
સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર
અમૃત પદ - ૧૯૩ જ્ઞાનકુંજ ઝગારા મારે, જ્ઞાન પુંજ ઝગારા મારે... (ધ્રુવપદ) સમ્યક પ્રલય પમાડી સઘળા, કર્તા ભોક્તાદિ ભાવો પ્રબળા. બંધ મોક્ષ કલ્પના ચૂરી, પ્રતિપદે થયેલો દૂરી... જ્ઞાનકુંજ ઝગારા મારે. ૧ શુદ્ધ બુદ્ધ આ સકલ પ્રદેશે, પ્રતિપદ બુદ્ધ અમૃત ગવષે, - - સ્વરસ વિસરે પૂરણ ભરિયો, પુણ્ય અચલ જ્યોતિ જે ઠરિયો... જ્ઞાનકુંજ. ૨ ટંકોત્કીર્ણ અમૃત સ મહિમા, અહો ! પ્રકટ રહ્યો આ મહિમાં, જ્ઞાનકુંજ સ્કૂર્જતો એવો, કહે ભગવાન અમૃત દેવો... જ્ઞાનકુંજ. ૩
S અમૃત પદ - ૧૯૪
રાગ - ઉપરના પદ પ્રમાણે. કર્તૃત્વ સ્વભાવ ન ચિતનો, ભોફ્તત્વ ન જ્યમ - એ રીતનો, કર્તા જીવ અજ્ઞાન પ્રભાવે, અકર્તા અજ્ઞાન અભાવે... કતૃત્વ સ્વભાવ ન. ૧ જ્ઞાની કર્તા ન હોય સ્વભાવે, અજ્ઞાની કર્તા હોય વિભાવે, ભગવાન અમૃતની એ યુક્તિ, જે સમજે તે પામે મુક્તિ... કર્તૃત્વ સ્વભાવ ન. ૨
અમૃત પદ - ૧૯૫
“સાહેબા વાસુપૂજ્ય જિગંદા' - એ રાગ અકર્તા સ્થિત જીવ સ્વભાવે, અમૃત પદ આ ગાવે... (ધ્રુવપદ) ૧ એમ જીવ આ સ્વરસથી વિશુદ્ધો, “અકર્તા સ્થિત’ ભાખે બુદ્ધો, હુરતા ચિતુ જ્યોતિ કરથી, ધોળે ભુવન-ભવન આ ભરથી... અકર્તા સ્થિત. ૨ તો યે ખરે ! અહિ જે એનો યે, પ્રકૃતિઓથી બંધ તે હોય, તે તો ફરી રહ્યો આ મહીમાં, અજ્ઞાનનો ગહન કો મહિમા... અકર્તા સ્થિત. ૩ એમ સખેદાશ્ચર્ય દર્શતા, ભગવાન અમૃતચંદ્ર વદંતા, અકર્તા સ્થિત જીવ સ્વભાવે, અમૃત પદ આ ગાવે... અકર્તા સ્થિત. ૪
मंदाक्रांता नीत्वा सम्यक् प्रलयमखिलान् कर्तृभोक्तादिभावान्, दूरीभूतः प्रतिपदमयं बंधमोक्षप्रक्लप्तैः । શુદ્ધઃ શુદ્ધઃ વરસવિસર પૂર્ણ પુષ્યાવતાર્ચ - દૃોલ્હીfટમહિના ટૂર્નતિ જ્ઞાનકુંગ: l/963II
अनुष्टुप् कर्तृत्वं न स्वभावोस्य, चितो वेदयितृत्ववत् । अज्ञानादेव कर्तायं, तदभावादकारकः ।।१९४।।
शिखरिणी अकर्ता जीवोऽयं स्थित इति विशुद्धः स्वरसतः, स्फुरच्चिज्योतिर्भि छुरितभुवनाभोगभवनः । तथाप्यस्यासौ स्याद्यदिह किल बंधः प्रकृतिभिः, स खल्वज्ञानस्य स्फुरति महिमा कोपि गहनः ।।१९५||
૮૧૪