________________
અમૃત પદ - ૧૨૩ શાંત મહસ્તે દેખે જગમાં, શાંત મહસ્તે દેખે, શુદ્ધનયે જે સ્થિતિ કરતાં, શુદ્ધ જ્ઞાનઘન પેખે... જગમાં શાંત મહસું તે દેખે. ૧ ધીરોદાર મહિમાવંતો, જેહ અનાદિ અનંતો, એવા બોધે ધૃતિ ધરંતો, શુદ્ધનયો આ સંતો... જગમાં શાંત મહસું તે દેખે. ૨ કૃતી જનોએ કદી ન ત્યજવો, નિશ્ચય દેઢ આ ભજવો, સર્વકષ કર્મોનો આ તો, શુદ્ધનયો નિત સજવો... જગમાં શાંત મહસું તે દેખે. ૩ - શુદ્ધનયે ત્યાં સ્થિતિ કરતા, તે જ્ઞાની ભગવંતા, સ્વ રશ્મિચક્ર બહાર નીકળતું, ઝટ સંહરી લઈ સંતા.. જગમાં શાંત મહસું તે દેખે. ૪ પૂર્ણ જ્ઞાનઘન ઓઘ અચલ એક, શાંત મહસુ દેખતા, ભગવાન અમૃતચંદ્ર જ્યોતિનું, પૂર્ણ સ્વરૂપ પેખતા... જગમાં શાંત મહસું તે દેખે. ૫
અમૃત પદ - ૧૨૪ ઉન્મગ્ન થયું એ જ્ઞાન અમૃત આ, ઉન્મગ્ન થયું જ્ઞાન, લોક પર્યત અતુલ આ પ્રગટ્ય, ભગવાન કેવલજ્ઞાન... અમૃત આ ઉન્મગ્ન થયું જ્ઞાન. ૧ રાગાદિ આમ્રવનો સાવ જ, વિગમ શીઘ થતાં જ, નિત્યોદ્યોતી વસ્તુ પરમ કંઈ, અંતર દેખતાં જ... અમૃત આ ઉન્મગ્ન થયું જ્ઞાન. ૨ ઉન્મગ્ન થયું આ જ્ઞાન અતુલ આ, ઉન્મગ્ન થયું જ્ઞાન, અમલ અચલ અમૃત આ એવું, ઉન્મગ્ન થયું જ્ઞાન... અમૃત આ ઉન્મગ્ન થયું જ્ઞાન. ૩ ફારસ્કાર સ્વરસ વિસરથી, પ્લાવતું ભાવ તમામ, લોક પર્યત અમૃત આ પ્રગટ્ય, ભગવાન કેવલજ્ઞાન... અમૃત આ ઉન્મગ્ન થયું જ્ઞાન. ૪
/ તિ માત્ર અથવા //
- शार्दूलविक्रीडित धीरोदारमहिम्न्यनादिनिधने बोधे निबघ्नन् धृति, त्याज्यः शुद्धनयो न जातु कृतिभिः सर्वंकषः कर्मणां । तत्रस्थाः स्वमरीचिचक्रमचिरात्संहृत्य निर्यद्वहिः पूर्ण ज्ञानघनौघमेकमचलं पश्यंति शांतं महः ।।१२३।।
मंदाक्रांता रागादीनां झटिति विगमात् सर्वतोप्यास्रवाणां, नित्योद्योतं किमपि परमं वस्तु संपश्यतोऽन्तः । स्फारस्फारैः स्वरसविसरै प्लावयत्सर्वभावा - नालोकांतादचलमतुलं ज्ञानमुन्मस्नेमेतत् ||१२४।।
-
S
|| હરિ માનવ અધિક |
૭૭૫