________________
સમયસાર : આત્મખ્યાતિ
અમૃત પદ - ૬૯ અમૃત સાક્ષાત્ પીએ તે વિરલા, અમૃત સાક્ષાત્ પીએ તે હીરલા. (૨). ધ્રુવપદ. ૧ નય પક્ષનું ગ્રહણ જે મૂકી, પક્ષપાતથી જાય છે ચૂકી, સ્વરૂપ દુર્ગમાં ગુપ્ત ભરાઈ, સ્વરૂપ ગુપ્ત વસે છે સદાઈ... અમૃત સાક્ષાત્. ૨ વિકલ્પ જાલ જટિલથી છૂટી, શાંતચિત્ત થયેલા અખૂટી, અમૃત સાક્ષાત્ તેઓ જ પીવે, ભગવાન અમૃત જ્યોતિ જીવે... અમૃત સાક્ષાત. ૩
અમૃત પદ - ૭૦-૮૯
ધાર તરવારની, સોહલી દોહલી' - એ રાગ. પક્ષ નિત ભેદતો, તત્ત્વ ચિત વેદતો, અમૃત અનુભવ કરે તત્ત્વવેદી... ધ્રુવપદ. એક કહે બદ્ધ છે, અપર કહે તેમ ના, ચિતે પક્ષપાત બે એમ બેને, પક્ષપાતે ચૂક્યો, તત્ત્વ વેદન ઝૂક્યો, ચિત્ ખરે ! ચિત જ છે નિત્ય તેને... પક્ષ નિત. ૭૦ એક કહે મૂઢ છે, અપર કહે તેમ ના, ચિતે પક્ષપાત બે એમ બેને, પક્ષપાતે ચૂક્યો, તત્ત્વ વેદન ઝૂક્યો, ચિત્ ખરે ! ચિત જ છે નિત્ય તેને... પક્ષ નિત. ૭૧ એક કહે રક્ત છે, અપર કહે તેમ ના, ચિતે પક્ષપાત બે એમ બેને, પક્ષપાતે ચૂક્યો, તત્ત્વવેદન ઝૂક્યો, ચિતું ખરે ! ચિત જ છે નિત્ય તેને... પક્ષ નિત. ૭૨ એક કહે દ્વિષ્ટ છે, અપર કહે તેમ ના, ચિતે પક્ષપાત બે એમ બેને, પક્ષપાતે ચૂક્યો, તત્ત્વ વેદન ઝૂક્યો, ચિત્ ખરે ! ચિત જ છે નિત્ય તેને... પક્ષ નિત. ૭૩
उपजाति य एव मुक्त्वा नयपक्षपातं, स्वरूपगुप्ता निवसंति नित्यं । विकल्पजालच्युतशांतचित्ता, स्त एव साक्षादमृतं पिबन्ति ।।६९।।
एकस्य बद्धो न तथा परस्य, चिति द्वयो तिति पक्षपाती । यस्तत्त्ववेदी च्युतपक्षपात स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ।।७०।। एकस्य मूढो न तथा परस्य, चिति द्वयो विति पक्षपातौ । यस्त त्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्याति नित्यं खलु चिच्चिदेव ।।७१।। एकस्य रक्तो न तथा परस्य, चिति द्वयो विति पक्षपातौ । यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ||७२।। एकस्य द्वियो न तथा परस्य, चिति द्वयो विति पक्षपातौ । यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्याति नित्यं खलु चिच्चिदेव ।।७३।।
૭૫૬