________________
સમયસાર : આત્મખ્યાતિ
અમૃત ૫૬ - ૨૪ રોળાવૃત્ત
કાંતિથી જે હવરાવે છે દશે દિશાને યતિપતિ, ઢાંકી છે જે મહાતેજના તેજોને નિજ તેજ વતી; રૂપથી ચોરે જનમનને જે દિવ્ય ધ્વનિથી ‘અમૃત' ઝરે, અષ્ટોત્તર સહસ્ર લક્ષણા તીર્થંકરા તે વંઘ ખરે !
G
અમૃત પદ - ૨૫
‘હું તો વા૨ી પ્રભુ તુમ મુખની' - એ રાગ
અહો ! નગરની અનુપમ શોભા ! અહો ! નગરની અનુપમ શોભા !
દેખત નિત્ય રહે જન થોભા, દેખત નિત્ય રહે જન થોભા... અહો ! નગરની. ૧
ગઢથી ગગનને નગર ગળે આ, અનિતલ ઉપવનથી,
પી જાતું પાતાલ જ જાણે, પરિખા વલય ગહનથી... અહો ! નગરની. ૨
જ્યમ નગરવર્ણન તે નૃપનું, વર્ણન કરવા નહિ ખપનું,
ભગવાન જિન તન ગુણ ત્યમ ભણતાં, અમૃત આતમ ગુણ ન ગણતા. અહો!... ૩
હ
(શાર્દૂતવિદ્રીડિત)
कांत्यैव स्नपयंति ये दशदिशो धाम्ना निरुन्धंति ये, धामोद्दाममहस्विनां जनमनो मुष्णंति रुपेण ये । दिव्येन ध्वनिना सुखं श्रवणयोः साक्षात्क्षरंतोऽमृतं, वंद्यास्तेऽष्टसहलक्षणधरा स्तीर्थेश्वराः सूरयः ||२४||
ડ
(મા) प्राकारकवलितांबरमुपवनराजीनिर्गीणभूमितलं । पिबतीव हि नगरमिदं परिखावलयेन पातालं ||२५||
5
૭૩૪