________________
કકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર કળશ-૯૯ કર્તા કર્તા થાય નહિ ને કર્મ કર્મ થાય નહિ અને જ્ઞાન તે જ્ઞાન થાય ને પુદ્ગલ તે પુદ્ગલ જ થાય. હર્તા વર્તાઈ મતિ ર યથા વરુ સ્મffપ નૈવ, જ્ઞાનં જ્ઞાનં મવતિ થી પુનઃ પુડ્ડાનો | અર્થાતુ આત્મા કેવલ જ્ઞાની બની કેવલ શાતા જ રહે ને કર્તા થાય નહિ અને કર્મ-કાશ્મણવર્ગણા કર્મ થાય નહિ અને જ્ઞાનમય આત્મદ્રવ્ય અને પુદ્ગલમય પુદ્ગલદ્રવ્ય બન્ને જૂદા પડી પોતપોતાના નિજ નિજ સ્વરૂપે સ્થિત થાય. જ્ઞાન જ્યોતિના અનુપમ પ્રભાવે કર્તુકર્મ ભાવથી મુક્ત થયેલો કેવલ જ્ઞાનસ્વરૂપ આત્મા કેવલ જ્ઞાનસ્વરૂપ જ રહે છે.*
દશ્યને અદેશ્ય કર્યું અને અદેશ્યને દેશ્ય કર્યું એવું જ્ઞાની પુરુષોનું આશ્ચર્યકારક અનંત ઐશ્વર્ય વીર્ય વાણીથી કહી શકાવું યોગ્ય નથી.”
“આત્માનું જેવું છે તેવું જ સ્વરૂપ તે જ યથાખ્યાત ચારિત્ર.”
“પરમ વીતરાગોએ આત્મસ્થ કરેલું, યથાખ્યાત ચારિત્રથી પ્રગટેલું એવું પરમ અસગપણું નિરંતર વ્યક્તાવ્યક્તપણે સંભારું છું.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૫૭, ૮૯૬ (ઉપદેશ છાયા)
કેવલજ્ઞાન જ્યોતિ
આમ કર્તા-કર્મનો વેષથી વિમુક્ત થયેલા જીવ-પુગલ નિદ્ધાંત થયા - આ અધ્યાત્મ નાટકની રંગભૂમિ પરથી રવાના થયા અને આમ જીવ-પુદ્ગલને કર્તા-કર્મનો વેષ ઉતરાવી નાંખી - યથાશતરૂપધર આત્મમગ્ન પરમ અધ્યાત્મ નાટ્યકાર અમૃતચંદ્રજીએ આ અધ્યાત્મ નાટકના દ્વિતીય અંકની પરમ અદભુત નાટકીય રીતિએ ભવ્ય પૂર્ણાહુતિ કરી. ૐ નમ: સિદ્ધ |
| તિ નીવાળીવી છું વિવિમુવસ્તી નિયંતી છે.
| તિ - શ્રીમદ્ કૃતિ વિચિતાયાં समयसारव्याख्यायामात्मख्यातौ कर्तृ कर्मप्ररूपको द्वितीयोऽकः ॥२॥ ॥ इति भगवती 'आत्मख्याति' उपरि स्वकृतौ डॉ. भगवानदासेन कृते 'अमृत पद' . समेत 'अमृत ज्योति' महाभाष्ये कतृकर्म प्ररूपको द्वितीयः अधिकारः ॥२॥
૧૫