________________
કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૧૧૬-૧૨૦
___आत्मख्याति टीका अथ पुद्गलद्रव्यस्य परिणामस्वभावत्वं साधयति सांख्यमतानुयायिशिष्यं प्रति -
जीवे न स्वयं बद्धं न स्वयं परिणमते कर्मभावेन । यदि पुद्गलद्रव्यमिदमपरिणामि तदा भवति ॥११६॥ कार्मणवर्गणासु चापरिणममाणासु कर्मभावेन । संसारस्याभावः प्रसजति सांख्यसमयो वा ॥११७॥ जीवः परिणामयति पुद्गलद्रव्याणि कर्मभावेन । तानि स्वयमपरिणममानानि कथं नु परिणामायति चेतयिता ॥११८॥ अथ स्वयमेव हि परिणमते कर्मभावेन पुद्गलद्रव्यं । जीवः परिणामयति कर्म कर्मत्वमिति मिथ्या ॥११९॥ नियमात्कर्मपरिणतं कर्म चैव भवति पुद्गलद्रव्यं ।
तथा तद्ज्ञानावरणादिपरिणतं जानीत तचैव ॥१२०॥ यदि पुद्गलद्रव्यं जीवे स्वयमबद्धसत्कर्मभावेन स्वयमेव न परिणमेत तदा तदपरिणाम्येव स्यात् । तथा सति संसाराभावः । अथ जीवः पुद्गलद्रव्यं कर्मभावेन परिणामयति ततो न संसाराभावः इति तर्कः । किं स्वयमपरिणममानं परिणममानं वा जीवः पुद्गलद्रव्यं कर्मभावेन परिणामयेत् । न तावत्तत्स्वयमपरिणममानं परेण परिणामयितुं पार्येत । न हि स्वतोऽसती शक्तिः कर्तुमन्येन पार्येत । स्वयं परिणममानं तु न परं परिणमयितारमपेक्षेत । न हि वस्तुशक्तयः परमपेक्षते । ततः पुद्गलद्रव्यं परिणामस्वभावं स्वयमेवास्तु ।
तथा सति कलशपरिणता मृत्तिका स्वयं कलश इव जडस्वभावज्ञानावरणादिकर्मपरिणतं तदेव स्वयं ज्ञानावरणादिकर्म स्यात् । इति सिद्धं पुद्गलद्रव्यस्य परिणामस्वभावत्वं ।।११६-१२०||
આત્મખ્યાતિ ટીકાર્ય જો પુદ્ગલદ્રવ્ય જીવમાં સ્વયં અંબદ્ધ સતું કર્મભાવે સ્વયમેવ ન પરિણમે, તો તે અપરિણામી જ હોય તેમ સતે સંસારનો અભાવ હોય. હવે જે - જીવ પગલદ્રવ્યને કર્મભાવે પરિણાવે છે તેથી સંસાર અભાવ નથી એમ તક છે. (તો) શું સ્વયં અપરિણમતા વા પરિણમતા પુદગલદ્રવ્યને જીવ કર્મભાવે પરિણાવે ? પ્રથમ તો સ્વયં અપરિણમતું પરથી પરિણમાવી શકાય નહિ, કારણકે સ્વતઃ અસતી શક્તિ અન્યથી કરી શકાય નહિ અને સ્વયં પરિણમતું તો પર પરિણમાવનારને અપેક્ષે નહિ, કારણકે વસ્તશક્તિઓ પરને અપેક્ષતી નથી. તેથી પુદગલદ્રવ્ય પરિણામ સ્વભાવી સ્વયમેવ ભલે તેમ સતે, કલશ પરિણતા મૃત્તિકા સ્વયં કલશની જેમ, જડસ્વભાવી જ્ઞાનાવરણાદિ કર્મપરિણત તેજ સ્વયં જ્ઞાનાવરણાદિ કર્મ હોય. એમ પુદ્ગલ દ્રવ્યનું પરિણામ સ્વભાવપણું સિદ્ધ થયું.
અમૃત જ્યોતિ' મહાભાષ્ય आत्मभावना -
अथ -वे पुद्गलद्रव्यस्य परिणामस्वभावत्वं साधयति - पुनल द्रव्यर्नु परिणाम स्वभाव साधे छ. अन प्रति? और 6शीन ? सांख्यमतानुयायि शिष्यं प्रति - सांयमतानुयायी शिष्य प्रति - शिष्यने 6शीन - यदि - को जीवे न स्वअबद्धं - Oqi स्वयं - पो अबढ़ - बंधायेदुं न स्वयं कर्मभावेन परिणमते - स्वयं - पोत
વભાવી સ્વયમેવ ભલે હો !
૩૫