________________
સમયસાર : આત્મખ્યાતિ
ધર્મ છું', ઈત્યાદિ આત્મવિકલ્પ તે કરે છે. એટલે પછી ‘હું ધર્મ છું, અધર્મ છું, હું આકાશ છું, હું કાળ છું, હું પુદ્ગલ છું, હું જીવાંતર છું, એવી ભ્રાંતિથી સોપાધિ ચૈતન્ય પરિણામે' પરિણમતો તે, ‘સોપાધિ ચૈતન્યપરિણામપણારૂપ આત્મભાવનો' કર્તા હોય છે. તેથી કર્તૃત્વનું મૂલ 'અજ્ઞાન' છે એમ સ્થિત થયું.
સ્વ જીવ
|
૫૭૬
પર પુદ્ગલ