________________
સમયસાર : આત્મખ્યાતિ
આકૃતિ
જીવા
દ્રવ્ય
પુગલ દ્રવ્ય
પરિણામી પરિણતિ પરિણામ
પરિણામી પરિણતિ પરિણામ
તેમજ - નોમી રામતઃ વસ્તુ - નિશ્ચયે કરીને ઉભય - બે નથી પરિણમતા અર્થાતુ બે દ્રવ્ય સાથે મળીને એક પરિણામીપણે પરિણમે નહિ; mરિણામો નમોઃ પ્રનાતિ - ઉભયનો - બેનો પરિણામ ન ઉપજે, બે દ્રવ્યનો ભેગા મળીને એક પરિણામ ઉપજે નહિં - ત્રણે કાળમાં ઉપજવો સંભવે નહિ, પરિણામો નમો: બનાત: ઉભયની - બે દ્રવ્યની પરિણતિ ન હોય, બે દ્રવ્યની ભેગી મળીને એક પરિણતિ હોય નહિં - ત્રણે કાળમાં હોવી સંભવે નહિ – ૩મયો રતિઃ તિ; કારણકે અનેક સદા અનેક જ હોય, અનેક - એક નહિ એવા - જૂદા જૂદા દ્રવ્ય તે સદા - ત્રણ કાળમાં અનેક જ - એક નહિ એવા જ જૂદા જૂદા જ હોવા સંભવે, યર્નમનેમેવ સર્વી |
આકૃતિ
બે દ્રવ્ય ન પરિણમે બેની પરિણતિ નહિ બેના પરિણામ નહિ
બે દ્રવ્ય ન પરિણમે બેની પરિણતિ નહિ બેનો પરિણામ નહિ આમ પરિણમનાર તે કર્તા, પરિણમાય તે કર્મ ને પરિણમવાની પ્રક્રિયારૂપ પરિણતિ તે ક્રિયા છે; અને એક જ પરિણમે છે - બે નથી પરિણમતા, એકનો જ પરિણામ ઉપજે છે - બેનો પરિણામ નથી ઉપજતો, એકની જ પરિણતિ હોય - બેની પરિણતિ ન જ હોય, આ જે બધું ઉપર સ્પષ્ટ વિવરી દેખાડ્યું તે પરથી આ ફલિતાર્થ નીકળે છે કે – નૈચ હિ ફત્તરી તૌ સ્તો, જર્મની ર વૈશ્ય, નૈહસ્ય
શિવે - એકના - એક કર્મના બે કર્તા ન હોય, એકના - એક કર્તાના બે કર્મ ન હોય અને એકની - એક કર્તાની બે ક્રિયા ન હોય. આમ ત્રણે કાળમાં ન ચળે એવી અખંડ નિશ્ચયરૂપ વસ્તુ સ્થિતિ છે. એટલે કે -
(૧) જડ ને ચેતન બે દ્રવ્ય રૂપ બે કર્તા મળીને એક જડ કે ચેતન કર્મના કર્તા હોય નહિ. (૨) જડ કે ચેતન એક દ્રવ્યના જડ ને ચેતન એમ બે કર્મ હોય નહિં.
(૩) જડ કે ચેતન એક દ્રવ્યની જડ ને ચેતન એમ બે ક્રિયા હોય નહિ. કારણકે મને થતો ન ચાત્ - અનેક એક ન હોય, જે કર્તા કે કર્મ કે ક્રિયા અનેક છે, એક નહિ એવા - જૂદા જૂદા છે, તે એક ન હોય, - અનેક જ હોય - જૂદા જૂદા જ હોય, કત્ત
ક્રિયા
ક્રિયા
એક કર્તાની
એક કર્તાના ૫૩૮