________________
સમયસાર : આત્મખ્યાતિ
વિજ્ઞાનાર્સિષ ન પ્રકાશે ત્યાંલગી જ કર્તાકર્મ ભ્રમમતિ છે એવો ભાવનો સમયસાર કળશ (૫) લલકારે છે -
ज्ञानी जाननपीमां स्वपरपरिणतिं पुद्गलश्चाप्यजानत्, व्याप्तृव्याप्यत्वमंतः कलयितुमसहो नित्यमत्यंतभेदात् । अज्ञानात्कर्तृकर्मभ्रममतिरनयोर्भाति तावन्न यावत्,' विज्ञानार्चिश्चकास्ति क्रकचवददयं भेदमुत्पाद्य सद्यः ॥५०॥ જ્ઞાની જાણંત તોયે સ્વપર પરિણતિ પુદ્ગલો જાણતો ના, વ્યાકૃ-વ્યાપ્યત્વ અંતર – નિત અતિ ભિથી - વેદવા શક્ત છે તો ના; અજ્ઞાને કર્તકર્મ ભ્રમમતિ દ્રયની ત્યાંલગી જ્યાંલગી ના, વિજ્ઞાનાર્સિષ પ્રકાશે ઝટ કરવત શું ભેદ નિર્દય કરી આ. ૫૦
અમૃત પદ-૫૦ વિજ્ઞાન જ્વાલા જ્વલંત આ પ્રકાશતી... વિજ્ઞાન જ્વાલા. ૧ જ્ઞાની સ્વપર પરિણતિ જાણતો, પુદ્ગલ કંઈ પણ તે જ ન જાણતો, અંતર વ્યાખ્ર વ્યાપ્યત્વ ન વેદતો, દ્રયનો નિત્ય અત્યંત છે ભેદતો... વિજ્ઞાન. ૨ કર્તા આત્મા પુદ્ગલ કર્મ એ અતિ, દ્રયની કર્તા કર્મ ભ્રમની મતિ, ત્યાંલગી અજ્ઞાનથી ભાસતી, વિજ્ઞાન જ્વાલા જ્યાંલગી ન પ્રકાશતી... વિજ્ઞાન. ૩ ભેદ અદય કરવત શું ઝટ ઉપજાવતી, - ભગવાન અમૃત જ્યોતિ ઉલ્લાસતી... વિજ્ઞાન. ૪
અર્થ - જ્ઞાની આ સ્વપર પરિણતિને જાણતો છતાં અને પુદગલ નહિ જાણતો છતાં, અત્યંત ભેદને લીધે, અંતર વ્યાપ્ય-વ્યાપકપણાને પામવા નિત્ય અસહ-અસમર્થ છે, અજ્ઞાનને લીધે આ બેના કર્તા-કર્મની ભ્રમમતિ ત્યાં લગી ભાસે છે, કે જ્યાં લગી કરવતની જેમ સદ્ય અદય ભેદ ઉપાવીને વિજ્ઞાન-તેજ પ્રકાશ પ્રકાશતો નથી.
“અમૃત જ્યોતિ’ મહાભાષ્ય “કર્મ એ જડ વસ્તુ છે. જે જે આત્માને એ જડથી જેટલો જેટલો આત્મબુદ્ધિએ સમાગમ છે, તેટલી તેટલી જડતાની એટલે અબોધતાની તે આત્માને પ્રાપ્તિ હોય, એમ અનુભવ થાય છે. આશ્ચર્યતા છે કે પોતે જડ છતાં ચેતનને અચેતન મનાવી રહ્યાં છે ! ચેતન ચેતનભાવ ભૂલી જઈ તેને સ્વ સ્વરૂપ જ માને છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૩૩, ૫૫
શુદ્ધ સ્વપ્રદેશતા, તત્ત્વચૈતન્યતા વ્યાપ્ય વ્યાપક તથા ગ્રાહ્ય ગ્રાહક ગતા.” - શ્રી દેવચંદ્રજી ઉપરની ચાર ગાથાઓમાં જે કર્તાકર્મ સિદ્ધાંતનું પરમ નિશ્ચયરૂપ ઊંડ અપૂર્વ તત્ત્વ વિજ્ઞાન વિવરી
દેખાડ્યું, તેનો સંક્ષેપમાં સારસમુચ્ચયરૂપ ઉપસંહાર કરતો આ કળશ પરમાર્થ વિજ્ઞાનાગ્નિ પ્રકાશે કર્ત- મહાકવિ અમૃતચંદ્રજીએ લલકાર્યો છે, જ્ઞાની - જ્ઞાનવાનુ જીવ છે તે પોતાની કર્મ ભમમતિ નાશેઃ પરિણતિને અને પરની પરિણતિને જાણે છે અને પુદ્ગલ પોતાની પરિણતિને ભેદજ્ઞાનની કરવત કે પરની પરિણતિને નથી જાણતો. એટલે “જ્ઞાની નાનન્નઈમાં વપરરિર્તિ
પુત્રીતવાવનાનનું - જ્ઞાની આ સ્વપર પરિણતિને જાણતો છતાં અને પુદ્ગલ પણ નહિ જાણતો, અંતર્ વ્યાખ્રવ્યાપ્યપણું કળવાને અસહ - અસમર્થ - અક્ષમ છે, “વ્યાસ
૫૧૦