________________
કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૭૬ સાથે ભલે સંયોગ સંબંધ હો, તો પણ ગ્રાહ્ય-ગ્રાહક તેમજ વ્યાપ્ય-વ્યાપક સંબંધ તો નથી જ. કારણકે ચેતન આત્મા અમૂર્ત છે અને અચેતન પુદ્ગલ મૂર્ત છે, તેનો નિર્લેપ અસ્પૃશ્ય આકાશની જેમ ગ્રાહ્ય-ગ્રાહકે સંબંધ કેમ થઈ શકે ? આમ જ્યારે એક બીજાનો સ્પર્શ પણ નથી તો પછી વ્યાપ્ય-વ્યાપક
સંબંધ તો કેમ જ હોઈ શકે ? અને આમ આદિ-મધ્ય અને અંતમાં એ બન્નેનો વ્યાપ્ય-વ્યાપક સંબંધ ' નથી, તો પછી તેનો કર્તા-કર્મ ભાવ ક્યાંથી જ હોઈ શકે?
"यदग्राह्यं न गृह्णाति गृहीतं नापि मुञ्चति । નાનારિ સર્વથા સર્વ તત્ત્વવમી ” - સમાધિશતક
જડથી ચેતન ઉપજે, ચેતનથી જડ થાય; એવો અનુભવ કોઈને, ક્યારે કદી ન થાય.”
- શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત આત્મસિદ્ધિ શાસ્ત્ર, સૂત્ર-૫ આકૃતિ
T
જીવ
પુદ. પરિણામ
કમ
પુદ્ગલ દ્રવ્ય
જીવ દ્રવ્ય
૪૯૯