________________
જેમ
વર્ણાદિ ભાવો
ક્રમે કરીને આવિર્ભાવ-તિરોભાવ ભાવિત કરતી, તે તે વ્યક્તિઓથી
-
જીવાજીવ પ્રરૂપક પ્રથમ અંકઃ સમયસાર ગાથા-૬૨
આત્મખ્યાતિ ટીકાર્થ તેમ
પુદ્ગલ દ્રવ્યને અનુગચ્છતાં
પુદ્ગલનું વર્ણાદિ સાથે તાદાત્મ્ય પ્રથિત કરે છેઃ
એવો જેને અભિનિવેશ છે તેને, શેષ દ્રવ્યને અસાધારણ એવા વર્ણાદિ આત્મકપણારૂપ પુદ્ગલ લક્ષણના જીવથી સ્વીકરણને લીધે, જીવ અને પુદ્ગલના અવિશેષની પ્રસક્તિ (પ્રસંગ) સતે
પુદ્ગલોથી ભિન્ન એવા જીવદ્રવ્યના અભાવને લીધે જીવનો અભાવ હોય જ છે. ૬૨
‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય
‘વિચારવાનને પુદ્ગલમાં તન્મયપણું - તાદાત્મ્યપણું થતું નથી. અજ્ઞાની પૌદ્ગલિક સંયોગના હર્ષનો પત્ર વાંચે તો તેનું મોઢું ખુશીમાં દેખાય અને ભયનો કાગળ આવે તો ઉદાસ થઈ જાય.'' શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૪૩), ૯૫૭ (ઉપદેશ છાયા)
‘“તનતા મનતા વચનતા, પર પરિણતિ પરિવાર;
વર્ણાદિ જે જીવ માનો, તો જીવ - અજીવનો તફાવત નહિ રહે
વર્ણાદિ ભાવો
ક્રમે કરીને આવિર્ભાવ-તિરોભાવ ભાવિત કરતી તે તે વ્યક્તિઓથી
જીવને અનુગચ્છતાં,
જીવનું વર્ણાદિ સાથે તાદાત્મ્ય પ્રથિત કરે છે,
તન મન વચનાતીત પીયા રે, નિજ સત્તા સુખકાર.’’ - શ્રી ચિદાનંદજી
અને આમ ઉ૫૨માં નિષ્ઠુષ યુક્તિથી વિવરી દેખાડ્યું તેમ જીવનો વર્ણાદિ સાથે તાદાત્મ્યલક્ષણ સંબંધ છે નહિ, છતાં જીવનું વર્ણાદિ સાથે તાદાત્મ્ય છે એવો જો હારો દુભિનિવેશ - દુષ્ટ અભિનિવેશ - દુરાગ્રહ હોય તો આ દોષ આવે છે ‘આ સર્વ વર્ણાદિ ભાવોને જો તું જીવ માને છે તો ત્હારા મતે જીવનો અને અજીવનો કોઈ વિશેષ-તફાવત છે નહિ !' આ ગાથાનો આશય વૈધર્મ
દૃષ્ટાંતથી (Comparison by contrast)
પરિસ્ફુટ કરતાં આત્મખ્યાતિકારજીએ પ્રકાશ્યું છે કે - જેમ વર્ણાદિ ભાવો ક્રમે કરીને આવિર્ભાવ તિરોભાવ ભાવિત કરતી તે તે વ્યક્તિઓથી 'क्रमेण भाविताविर्भावतिरोभावाभिस्ताभिस्ताभिर्व्यक्तिभिः' પુદ્ગલ દ્રવ્યને અનુગચ્છતાં પુદ્ગલનું વર્ણાદિ સાથે તાદાત્મ્ય પ્રથિત કરે છે - પુત્પાત દ્રવ્યનનુ ંતઃ પુણ્વાનસ્ય વર્ગાવિ तादात्म्यं प्रथयंति' તેમ વર્ણાદિ ભાવો ક્રમે કરીને આવિર્ભાવ-તિરોભાવ ભાવિત કરતી તે તે વ્યક્તિઓથી જીવને અનુગચ્છતાં જીવનું વર્ણાદિ સાથે તાદાત્મ્ય પ્રથિત કરે છે જાહેર કરે છે, એમ જેનો અભિનિવેશ આગ્રહ છે, તેના અભિપ્રાયે શેષ-બાકીના દ્રવ્યને અસાધારણ-સાધારણ નહિ એવા વર્ણાદિ આત્મકપણારૂપ પુદ્ગલલક્ષણના જીવથી ‘સ્વીકરણને લીધે' - સ્વીકાર કરવાપણાને લીધે - ‘સ્વ' પોતાના કરવાપણાને લીધે જીવ અને પુદ્ગલના અવિશેષની બીન તફાવતની પ્રસક્તિ સતે પ્રસંગાપત્તિ સતે, પુદ્ગલોથી ભિન્ન-જૂદા એવા જીવદ્રવ્યના અભાવને લીધે, જીવનો અભાવ હોય જ છે. અર્થાત્ વદિ ભાવો જે છે, તેની ક્રમે કરીને એક પછી એક (One by one, successively) વ્યક્તિઓ - વિશેષભાવો (manifestations) આવિર્ભાવ - પ્રગટપણું અને તિરોભાવ - અપ્રગટપણું પામે છે, આમ ક્રમે કરીને આવિર્ભાવ – તિરોભાવ
-
પ્રગટપણું અપ્રગટપણું પામતી તે તે વ્યક્તિઓથી વર્ગાદિ ભાવો પુદ્ગલદ્રવ્યને અનુગચ્છે છે (follow), અનુગમન કરે છે, અનુસરે છે, એટલે કે જ્યાં જ્યાં પુદ્ગલ દ્રવ્ય હોય છે ત્યાં ત્યાં તેની સાથોસાથ કોઈને કોઈ વ્યક્તિવિશેષવાળા વર્ગાદિ
૪૨૩
પુદ્ગલને અનુવર્તતા વર્ણાદિ, તાદાત્મ્ય
-
=
-
-
-
=