________________
સમયસાર : આત્મખ્યાતિ
ચિતશક્તિમાત્ર સ્વને અવગાહી પરમાત્મા આત્માને આત્મામાં અનુભવો ! - એવો ઉદ્ધોધક સમયસાર - કળશ (૩) અમૃતચંદ્રજી લલકારે છે -
मालिनी
सकलमपि विहायागनाय चिच्छक्तिरिक्तं, स्फुटतरमवगाह्य स्वं च चिच्छक्तिमात्र । इममुपरि चरंतं चारु विश्वस्य साक्षात्,
कलयतु परमात्मात्मनमात्मन्यनंतं ॥३५॥ સકલ જ ઝટ છોડી અન્ન ચિત્ શક્તિરિક્ત, ફુટતર અવગાહી આત્મ ચિત્ શક્તિમાત્ર; જગ ઉપર ચરંતો આત્મ સાક્ષાત્ અનંતો, અનુભવ કરજો આ આત્મામાં આત્મસંતો ! ૩૫
અમૃત પદ-૩૫ ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે' - એ રાગ. આત્મા અનુભવો આત્મા આત્મમાં રે, છોડી સમસ્ત અનાત્મ... (૨)... ધ્રુવપદ-૧ ચિત્ શક્તિથી ખાલીખમ બધું રે, છાંડી દઈ ઝટ સાવ, ને ફુટતર ચિલ્યક્તિ માત્ર આ રે, સ્વ અવગાહી ભાવ.. આત્મા. ૨ વિશ્વની ઉપર ચારુ ચરંત આ રે, આત્મ સાક્ષાત અનંત, પરમાત્મા આત્મામાં અનુભવો રે, ભગવાન અમૃત સંત. આત્મા. ૩
અર્થ : ચિતશક્તિથી રિક્ત (ખાલી-શૂન્ય) એવું સકલ જ શીધ્ર છોડી દઈ અને સ્કૂટતર (વિશેષ ફુટ) એવા ચિતશક્તિ માત્ર સ્વને અવગાહીને વિશ્વની ઉપર ચરંતા આ ચારુ (સંદર) ૨ આત્માને પરમાત્મા આત્મામાં સાક્ષાત્ કળો ! (અનુભવો !)
અમૃત જ્યોતિ” મહાભાષ્ય જડ તે જડ ત્રણ કાળમાં, ચેતન ચેતન તેમ; પ્રગટ અનુભવરૂપ છે, સંશય એમાં કેમ?” - શ્રીમદ્ રાજચંદ્રજી, અં. ૨૬૬ (૨૨)
અજકુલવાસી કેસરી રે, લખ્યો જિમ નિજ રૂપ, ચિદાનંદ તિમ તુમહુ પ્યારે, અનુભવ શુદ્ધ સ્વરૂપ.' - શ્રી ચિદાનંદજી, (પદ-૩) “આતમ પરમાતમ પદ, જે પરમાતમ શું લય લાવે.” - શ્રી ચિદાનંદજી, પદ-૮ આ પ્રમાણે ઉપરમાં “આત્મખ્યાતિમાં અત્યંત સ્યુટ વિવરી દેખાડ્યું તેમ જીવનું સ્વલક્ષણ
અન્વય-વ્યતિરેકથી પ્રદર્શિત કરી, આ શુદ્ધ આત્માનો અનુભવ કરવાનું શિત શક્તિમાત્ર “તને મુમુક્ષુને આહ્વાન કરતો ઉપસંહાર રૂપ આ કળશ આત્મખ્યાતિકાર આત્માને અવગાહી પર પરમષિએ (અમૃતચંદ્રાચાર્યજીએ) પ્રકાશ્યો છે, (અહો મુમુક્ષુ ! તમે) વિત આત્મા આત્માને આત્મામાં વિતરિત ‘ચિતશક્તિરિક્ત' - ચિત્ શક્તિથી રિક્ત - ખાલીખમ - શૂન્ય અનુભવો એવું જે કાંઈ છે, તે બધું ય સદા છેવટ માટે - એકદમ છોડી દઈ,
“સત્તમ વિદાયાલય' - ‘ચિતૃશક્તિ માત્ર' એવો જે આ અત્યંત સ્ફટ પ્રગટ સ્વ - પોતે આત્મા છે તેને અવગાહો ! સ્કૂટતરમવહ્યિ ર વિવિત્તાત્રે તેમાં ઊંડા ઉતરી નિમજ્જન કરો ! અને મમુરિ પરંતં વારું વિશ્વય સાક્ષાત્ આ વિશ્વની ઉપર ચરતા આ સુંદર અનંત
૩૯૨