________________
સમયસાર : આત્મખ્યાતિ
નીવ: સમગ્ર રાગ્રામમમિવ્યાય પ્રવૃત્તિતઃ એમ અધ્યવસાનાદિ અન્ય ભાવોમાં ‘જીવ' એવો વ્યવહારીઓનો વ્યવહાર છે. શાને લીધે ? એકના સમગ્ર રાગગ્રામને અભિવ્યાપવાના અશક્યપણાને લીધે, ઘુસ્ય સમગ્ર રાજાપ્રામમમિવ્યાનુમશલ્યત્વાત્' । એક જીવ સમગ્ર (Total) રાગગ્રામને - રાગસમૂહને વ્યાપી શકે એ બનવું અસંભવિત છે તેને લીધે. અધ્યવસાનાદિ અન્ય ભાવોમાં ‘જીવ' એવો શાસ્ત્ર વ્યવહાર આરોપિત એટલે સમગ્ર રાગગ્રામ કાંઈ જીવ નથી છતાં એવું વ્યવહારવચન શાસ્ત્ર વ્યવહારથી વદાય છે. પણ પરમાર્થથી - નિશ્ચયથી તો એક જ જીવ છે, ‘પરમાર્થતસ્તુ જ વ નીવ:' ।
સ્વજીવ
૩૮૦
પર પુદ્ગલ
回