________________
પૂર્વરંગઃ સમયસાર ગાથા-૩૮
થયેલ - વિસરાઈ ગયેલ સુવર્ણના અવલોકન ન્યાયે - દૃષ્ટાંતે, પરમેશ્વર એવા આત્માને જાણી, શ્રદ્ધી
અને સમ્યફ અનુચરીને એક આત્મારામ” થઈ ગયો, “પછાત્મારામો મૂત” - આત્મારામ : હું એક શુદ્વ દર્શન એક આત્મામાં આરામ છે જેને અથવા એક આત્મા આરામ છે જેનો અથવા
શાનમય સદા અરૂપી: એક આત્મારામ - આત્મરમણતા છે જેનો એવો થઈ ગયો.પરમાણુમાત્ર પણ મહાવું નથી આ
(૧) તે નિશ્ચય કરીને હું - “સોગ - આત્મા - આત્મપ્રત્યક્ષ ચિન્માત્ર જ્યોતિ, (૨) એક છું. શાને લીધે. ક્રમથી - એક પછી એક અને અક્રમથી - એકી સાથે પ્રવર્તી રહેલા સમસ્ત વ્યાવહારિક ભાવોથી ચિન્માત્ર આકારે અભિદ્યમાનપણાને લીધે - ભેદ નહિ પમાડવાપણાને લીધે. (૩) શુદ્ધ છું. શાને લીધે ? નર નારકાદિ જીવવિશેષ, અજીવ, પુણ્ય, પાપ, આગ્નવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ લક્ષણ વ્યાવહારિક નવતત્ત્વોથી ઢંકોત્કીર્ણ એક ગ્લાયક સ્વભાવ ભાવે કરી અત્યંત વિવિક્તપણાને લીધે, “ટંકોત્કીર્ણ - ટાંકણાથી ઉત્કીર્ણ - કોતરેલ અક્ષર જેવા અક્ષર સુસ્થિત
એક - અદ્વિતીય - અદ્વૈત જ્ઞાયક સ્વભાવભાવે કરીને “અત્યંત' - સર્વથા “વિવિક્તપણાને લીધે’ - પૃથકુપણાને - અલાયદાપણાને - ભિન્નપણાને - જુદાપણાને લીધે. (૪) દર્શન-જ્ઞાનમય છું. શાને લીધે ? ચિન્માત્રતાએ કરીને સામાન્ય-વિશેષ ઉપયોગાત્મકતાના - સામાન્ય ઉપયોગમયપણાના અને વિશેષ ઉપયોગમયપણાના અનતિક્રમણને લીધે - અનુલ્લંઘનને લીધે. (૫) પરમાર્થથી સદૈવ અરૂપી છું. શાને લીધે ? સ્પર્શ-રસ-ગંધ-વર્ણ નિમિત્ત છે જેનું એ સંવેદનના પરિણતપણામાં પણ સ્પર્શાદરૂપે સ્વયં - પોતે અપરિણમનને લીધે - નહિ પરિણમવાપણાને લીધે. એવો હું “પ્રત્યક’ - અંતર્ગત - અએવ પૃથક - ભિન્ન - જૂદો અલાયદો એવો આ સ્વરૂપ સંચેતી રહેલો સંવેદી રહેલો સમ્યફપણે અનુભવી રહેલો પ્રતપું” છું પ્રકટપણે તપું છું, ઉગ્ર પ્રતાપી સ્વરૂપતેજથી ઝળહળું છું. અને એમ પ્રતપતાં હારું – હારમાં વિચિત્ર-નાના પ્રકારની સ્વરૂપ સંપદુથી - સ્વરૂપ લક્ષ્મીથી પરિફુરી રહેલમાં પણ - અખિલ જગતુમાં સર્વ બાજુએ સ્લરી રહેલમાં પણ કંઈ પણ અન્ય - બીજું પરમાણુમાત્ર પણ આત્મીયપણે - પોતાનાપણે પ્રતિભાસતું નથી - જણાતું નથી, કે જે ભાવકપણાએ કરી અને શેયપણાએ કરી એકરૂપ થઈ મને પુનઃ ફરીથી મોહ ઉદ્દભાવાવે છે - ઉપજવે છે. એમ શાને લીધે ? “સ્વરસથી જ' - પોતાના રસથી જ - આપોઆપ જ (આકુડા આહુડા જ) “અપુનઃ પ્રાદુર્ભાવાર્થે” - પુનઃ ફરીને પ્રાદુર્ભાવ - પ્રગટપણું – ઉત્પત્તિ ન થાય એમ “સમૂતં મોદકુમૂલ્ય' - સમૂલ મોહને ઉમૂલીને - મૂળ સહિત - જડમૂળથી મોહને ઉખેડી નાંખીને મહતુ જ્ઞાનોદ્યોતના – જ્ઞાન પ્રકાશના પ્રસ્તુરિતપણાને લીધે - પ્રકૃષ્ટપણે સ્કુરિતપણાને - ઝગઝગિતપણાને લીધે, “મદતો જ્ઞાનોદ્યોતી પ્રક્રુરિતત્વતિ' - અમૃતચંદ્રજીની આ પરમશાંત સુધારસ નિઝરતી પરમ અમૃતમયી વ્યાખ્યાનો વિશેષ વિશદ આશયાર્થ હવે વિચારીએ.
અનાદિ મોહની ઉન્મત્તતાથી જે આ જીવ અપ્રતિબદ્ધ હોઈ, નિર્વિન ગુરુ અનવરત પ્રતિવીધ્યમનઃ નિર્વિણ - ખેદ પામેલા ગુરુથી અવિરામપણે પ્રતિબોધવામાં આવતાં કેમે કરીને માંડમાંડ પ્રતિબદ્ધ થઈ - યંવના પ્રતિષ્ણ', આત્માને પરમેશ્વર જાણી શ્રદ્ધી અને સમ્યકપણે અનુચરીને આત્મારામ થઈ ગયો, તે આ હું આત્મા ચિન્માત્ર જ્યોતિ, એક, શુદ્ધ, દર્શનજ્ઞાનમય અરૂપી છું, એમ પૃથક સ્વરૂપને સંચેતતો હું પ્રતપું છું અને આમ પ્રતપતાં મ્હારૂં અન્ય કંઈ પણ પરમાણુ માત્ર પણ આત્મીયપણે પ્રતિભાસતું નથી. તે આ પ્રકારે -
અનાદિ મોહની ઉન્મત્તતાથી આ જીવ ખરેખર ! પૂર્વે અત્યંત અબૂઝ - અપ્રતિબદ્ધ હતો. અર્થાત અનાદિથી આ જીવે પરવસ્તુમાં આત્મબુદ્ધિથી મુંઝાઈ જવા રૂપ “મોહ” નામની મહામદિરા પીધી હતી,
"अजमेकं परं शान्तं सौंपाधि विवर्जितम् । आत्मानमात्मना ज्ञात्वा तिष्ठेदात्मनि यः स्थिरः ।। स एवामृतमार्गस्थः स एवामृतमश्नुते, સ પ્રવાઈ ગયઃ સ વ પ્રyીવઃ ” - શ્રી પવનંદિ પં. એકવસતિ ૧૮-૧૯
૩૩૭.