________________
પૂર્ણરંગઃ સમયસાર ગાથા-૩૭
તે ધર્માદિ તત્ત્વથી બહિસ્ તત્ત્વરૂપ જ - આત્માથી બાહ્ય બહિર્ગત (પરાગ) તત્ત્વ રૂપ જ છે. અંતસ્તત્ત્વ રૂપ નથી, એટલે તે ધર્માદિ આત્માના પોતાના અંતર્ગત તત્ત્વરૂપ નથી, પણ બાહ્ય શેયપણે આગંતુક ભાવો છે, એટલે તે ધર્માદિ આત્મબાહ્ય ભાવો નિશ્ચયથી મ્હારા નથી જ.
કિંતુ આ છે - આ વસ્તુ ચોક્કસ નિશ્ચિત છે કે – “સ્વયમેવ નિત્યમેવોપયુવતઃ - સ્વયમેવ નિત્ય જ ઉપયુક્ત' - ઉપયોગવંત એવો, “તત્ત્વતઃ શ્રમનોવિજ્ઞમાત્માનું જ્ઞાન - તત્ત્વથી એક અનાકુલ એવા આત્માને કળતો - અનુભવતો ભગવાન આત્મા જ અવબોધાય છે - જણાય છે - “મવાનું મામૈવ અવqધ્યતે', “અવ' - વસ્તુ સ્વરૂપ મર્યાદાથી - સ્વસમય મર્યાદાથી બોધાય છે - અનુભવાય છે - સમાય છે. હું જાણપણા રૂપ ઉપયોગથી સદાય યુક્ત છું, અર્થાત્ સદાય જ્ઞાયક સ્વભાવ છું અને અન્ય કોઈ પણ ભાવથી આકુલ નહિ એવો અનાકુલ એક - જ્યાં દ્વિતીય - બીજો નથી એવો અદ્વિતીય - અદ્વૈત છું. આવા સદા જ્ઞાન ઉપયોગવંત એક અનાકુલ આત્માને સ્વયં - આત્માથી જ અનુભવી રહેલો હું ભગવાન - દિવ્ય જ્ઞાનાદિ સમગ્ર સંપૂર્ણ ઐશ્વર્ય સંપન્ન આત્મા જ છું, (અને તે જ મ્હારો છે.) હું આત્મા જ દિવ્ય જ્ઞાનાદિ પરઐશ્વર્ય સંપન્ન ભગવાન્ હોઈ પરમ પૂજ્ય, પરમ આરાધ્ય, પરમ ઉપાસ્ય, ઈષ્ટદેવ પરમેશ્વર છું, પરમાત્મા છું.
કારણકે - “વત્ વિનાદું વન્ટેજ:' - પ્રગટપણે નિશ્ચયથી હું એક છું, તેથી હું ધર્મ-અધર્મ-આકાશ-કાલ-પુદ્ગલ અને અન્ય જીવો પ્રત્યે નિર્મમત્વ છું, મમત્વ રહિત છું, “નિર્માસ્મિ '. એમ શાથી ? “સંવેદ્યસંવેદમાવીત્રીપળાતેતરેતર સંવતને | સંવેદ્ય-સંવેદક ભાવમાત્રથી ઉપજેલ
- અન્યોન્ય “સંવલન'માં - ઓતપ્રોતપણું - ગાઢ સંમિશ્રણમાં છતાં પણ (ત હું એક છેઃ ધમદિ પ્રત્યે બધાની) પરિસ્ફટ - સર્વથા સ્ફટ એ સ્વદાઈ રહેલ સ્વભાવ ભેદતાએ કરીને, નિર્મમત્વ છું.
જણાય છે - “રક્રૂટસ્વમનસ્વાતિયા' - અર્થાત ધર્માદિ “સંવેદ્ય' - સંવેદન
થવા યોગ્ય - અનુભવમાં આવવા યોગ્ય એવા શેયભાવો છે અને આત્મા “સંવેદક' - સંવેદનારો - સંવેદન - અનુભવન કરનારો - અનુભવનારો એવો એક જ્ઞાયક ભાવ છે. આમ સંવેદ્ય - સંવેદક ભાવથી - શેય-જ્ઞાયક ભાવથી તેઓનું એકબીજા સાથે તાણાવાણા જેવું અત્યંત ગાઢ સંમિશ્રપણું - સંવલન છે, છતાં તે બધાયનો પરિફુટ સ્વાદભેદ જણાય છે, અર્થાતુ આ જોય પરભાવો છે અને આ જ્ઞાયક આત્મભાવ છે, એમ પ્રગટ અનુભવાસ્વાદ ભેદ જણાય છે : અર્થાતુ નિજ આત્માનો અનુભવ રસાસ્વાદ એ બધાયથી પ્રત્યક્ષ જૂદો પડે છે. એટલે જોય-જ્ઞાયક સંબંધ છતાં જ્ઞાયક એવો હું નિશ્ચયથી એક હોઈ આ અનેક ય એવા ધર્માદિ પ્રત્યે નિર્મમત્વ છું, એ સર્વમાંથી મ્હારૂં મમત્વ-ઋારાપણું *નિવૃત્ત થયું છે. આમ આ ધર્માદિ કોઈ પણ વ્હારા નથી જ એવો મને અખંડ નિશ્ચય છે. કારણકે - “ઢવાનૈવત્વ તિર્લૅન’ - સદાય આત્મ એકત્વગતપણાએ કરી સમયનું એમજ -
સ્થિતપણું છે, “સમયસ્થ વમેવ સ્થિતવાતુ’ - અર્થાત્ પ્રત્યેક સમય સમયનું સર્વદા જ આનૈકત્વ (આત્માપદાર્થ) - આત્માના - પોતાના એકત્વગતપણે જ સ્થિત હોય છે, ગતપણે સ્થિતપણે કોઈ સમયે કોઈ સમય કોઈ અન્ય સમયમાં અનુપ્રવેશ કરી શકતો નથી,
પ્રત્યેક સમય પોતપોતાની સમય મર્યાદામાં એક અદ્વૈતપણે જ સદા સ્થિતિ કરે છે. આ ત્રિકાલાબાધિત અખંડ નિશ્ચય છે. સર્વ સમયોમાં સાર એવો આ સમયસાર જ્ઞાયક આત્મા અન્ય સર્વ ષેય સમયોથી સ્વ ચૈતન્ય લક્ષણ કરી વિભિન્ન છે. શ્રી “અધ્યાત્મસાર* આત્મ
"यः परात्मा स एवाहं यहं स परमस्ततः । અને મોજાશો નન્યઃ મિિત સ્થિતિઃ ” શ્રી પૂજ્યપાદ સ્વામીજી કત શ્રી “સમાધિ શતક' "सनिकृष्टान्मनोवाणीकमदिरपि पुद्गलात् । विप्रकृष्टाध्धनादेश्च भाव्यैवं भिन्नतात्मनः ॥ पुद्गलानां गुणो मूर्तिरात्मा ज्ञानगुणः पुनः । पुद्गलेभ्यास्ततो भित्रमात्मद्रव्यं जगुर्जिनाः ॥ धर्मस्य गतिहेतुत्वं गुणो ज्ञानं तथात्मनः । धर्मास्तिकायात्तद्भित्रमात्मद्रव्यं जगुर्जिनाः ॥
૩૨૭